SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ बेंगलोर में वृद्धों की शिविर में, वि.सं. २०५१ આસો વદ ર ૨૬-૧૦-૧૯૯૯, મંગળવાર દર છ મહિને નવપદની આરાધના આવે. જેથી દર વખતે એની આરાધનામાં નવું નવું સ્કુરણ થતું જ જાય. નવો નવો ઉલ્લાસ વધતો જ જાય. દર છ મહિને નવપદની એકની એક વાતથી કંટાળી ન જવાય ? એવો પ્રશ્ન પૂછતા હો તો હું કહીશ : તમે રોજરોજની એકની એક રોટલીથી કંટાળો છો ? જો ત્યાં કંટાળો નહિ તો અહીં કંટાળો શી રીતે ? ૪ નવપદમાં આત્માને જોવો કે આત્મામાં નવપદને જોવા એનો અર્થ એ કે નવપદની દરેક અવસ્થા આત્મામાં અનુભવવી. ભલે આપણે સ્વયં અરિહંત નથી બન્યા, પણ આપણા ધ્યેયમાં તો અરિહંત આવી શકે ને ? સાધ્યમાં તો અરિહંત આવી શકે ને ? આનું જ નામ નવપદની દરેક અવસ્થા આત્મામાં અનુભવવી. આપણો ઉપયોગ નવપદોમાંથી કોઈપણ પદમાં રહે છે ત્યારે આપણી આત્મશક્તિ વધે છે. વિષય-કષાયમાં ઉપયોગ ૪૬૦ = * * * * * * * * * * * * કહે * કહે કલાપૂર્ણસૂરિ-૧
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy