SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ ARE संघ में चैत्यवंदन, बेंगलोर के पास, वि.सं. २०५१ આસો સુદ ૧૪ ૨૩-૧૦-૧૯૯૯, શનિવાર મુક્તિના મુસાફરોને નવપદોનું આલંબન પરમ હિતકર છે, આત્મસ્વરૂપમાં સ્થિર કરનારું છે. દરેક પદ આત્માનું જ નૈશ્ચયિક સ્વરૂપ છે. વસ્ત્રની ઉદ્ઘલતા શુદ્ધિ પ્રમાણે થાય. તેમ આપણા આત્માની ઉશ્લલતા ચિત્ત-નિર્મળતા પ્રમાણે થાય. ધવલ શેઠ, ગોશાળા, સંગમ વગેરેની ચિત્તવૃત્તિ કેવી ? મિથ્યાત્વની મલિનતા અહીં સ્પષ્ટ દેખાય. સમ્યસ્વી તો દેવ-ગુરુ અને ઉપકારીની સામે કદી ન પડે. કપડાની મલિનતા જલ્દી દેખાય છે, પણ આત્માની મલિનતા જલ્દી દેખાતી નથી. હા, તમે વાણી અને વર્તનથી તેનો અંદાજ જરૂર લગાવી શકો. જ્ઞાનનો સ્વભાવ જ્ઞાયક છે. સ્વ-પર બોધ એનું લક્ષણ છે. મતિ આદિ પાંચ એના પ્રકારો છે. ધર્માસ્તિકાય આદિ પણ અહીં જ છે. આપણે એની અંદર જ રહીએ છીએ, છતાં એ સંબંધ નુકશાન-કારક નથી, ૪૪૪ * * * * * * * * * * * ઝ કહે કહે કલાપૂર્ણસૂરિ-૧
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy