SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ मुकाम में पधारते हुए पूज्यश्री, बेंगलोर के पास, विसं. २०५१ આસો સુદ ૧૧ ૨૧-૧૦-૧૯૯૯, ગુરુવાર સાધુ : - “સોનાણી પરે પરીક્ષા દિસે, દિન-દિન ચઢતે વાને; સંયમ ખપ કરતા મુનિ નમીએ, દેશકાળ અનુમાને.' બધામાં નવપદની આરાધના પ્રધાન છે. સૌમાં નવપદોનું આલંબન સર્વશ્રેષ્ઠ ગણાયું છે. ગુજરાતી નવપદની ઢાળો, પૂજાઓ વગેરેનો છેલ્લા ૨૫૦ વર્ષોથી ખૂબ જ પ્રચાર થયો. હીરવિજયસૂરિ સમકાલીન સકલચન્દ્રજી ૩૦૦ વર્ષ પૂર્વના ઉપાધ્યાય યશોવિજયજી ત્યાર પછીના જ્ઞાનવિમલસૂરિ તથા દેવચન્દ્રજી આ બધા મહાત્માઓની કૃતિઓનું સંકલન કરી નવ-પદ પૂજા બનાવવામાં આવી છે. સોનાની ચાર રીતે પરીક્ષા થાય : કષ, છેદ, તાપ અને તાડન. સાધુ પણ સોનાની જેમ પરખવામાં આવે તો શુદ્ધ ૪૩૪ * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy