SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ दावणगिरि-उपधान में पूज्यश्री का २०५४ આસો સુદ ૧૦ ૨૦-૧૦-૧૯૯૯, બુધવાર : સવાર આજે સાધુપદનો દિવસ છે. આજના દિવસે જ મુમુક્ષુઓ મુહૂર્ત જોવડાવવા આવ્યા છે. બીજા પણ દીક્ષાનું મુહૂર્ત વહેલું નીકળે, એવી ભાવનાપૂર્વક સાધુપદનો જાપ કરજો. મારા સંતાનો આટલી યુવાનવયે આ માર્ગે જાય છે તો મારે વિચાર કરવા જેવો નહિ ? સંયમી ન બનીએ તો કાંઈ નહિ, વૈરાગી તો બનીએ. ઘરમાંથી એક તૈયાર થાય તો કેટલાને ખેંચે ? હું એક તૈયાર થયો તો પાછળ ૬-૮ જેટલા ખેંચાયા. સભા : આખા સમુદાયને આપ જ ખેંચો છો ને ? રૂપેશભાઈનું મુહૂર્ત : રૂપેશ : વિ.સં. ૨૦પ૬ - પોષ વદ - ૬, બુધવાર, ૨૬-૧-૨૦૦૨ અંજાર. (અંજન-શલાકા-પ્રતિષ્ઠા-પ્રસંગ સાથે) મંજુ, તારા, રંજન, રીટા, સરલા, શર્મીષ્ઠા, દમયંતી, સુનીતા, હંસા, દર્શના, મમતા - ઇત્યાદિ મુમુક્ષુ બહેનોનું તા. કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * * * * * * * * * * ૪૨૦
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy