SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ સારીવાવ તે જૂથની, વેલા(પલાસ), વિ.સં. ૨૦૧૦ પૂ. સિદ્ધિસૂરિ સ્વર્ગતિથિ ભાદરવા વદ ૧૪ ૦૮-૧૦-૧૯૯૯ : સવાર એક પ્રકાશિત દીવો અનેકને પ્રકાશિત કરે, એક તીર્થકર અનેકને પ્રકાશિત કરે. ભગવાન મહાવીરપ્રભુનો જલાવેલો શાસન-દીપ ૨૧ હજાર વર્ષ સુધી બુઝાયા વિના ઝળહળતો રહેશે. * મનુષ્યની શોભા મધુર અને સત્યવાણી છે. ઈન્દ્રભૂતિ ભગવાન મહાવીરને જીતવા આવેલા, પણ ભગવાનની પ્રિય અને મધુર વાણીએ એમને વશ કરી લીધા. ભગવાનના જ તેઓ શિષ્ય થઈ ગયા. • ગુરુની સેવા ક્યાં સુધી કરવી ? गुरुत्वं स्वस्य नोदेति, शिक्षा-सात्म्येन यावता । आत्मतत्त्व-प्रकाशेन, तावत् सेव्यो गुरूत्तमः ॥ જ્યાં સુધી ઘટમાં અનુભવ પ્રકાશ ન થાય, જ્યાં સુધી શિક્ષા દ્વારા અંદર ગુરુત્વ પેદા ન થાય, ત્યાં સુધી ગુરુની સેવા ૩૬૬ * * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy