SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ थाणा में दक्षिण-प्रदर्शनी, वि.सं. २०५४ ભાદરવા વદ ૧૨ ૦૬-૧૦-૧૯૯૯ : સવાર આનંદ છે, અત્યારે આપણે ભગવાનના વચનોનો, સાથે મળીને સ્વાધ્યાય કરીએ છીએ. જિન-વચન આજ સુધી આપણને નથી મળ્યું. મળ્યું હશે તો ફળ્યું નહિ હોય. જિન-વચનમાં આદર જાગી જાય તો કામ થઈ જાય. જુઓ અજિત શાન્તિ શું કહે છે ? जइ इच्छह परम-पयं, ૩૫૪ अहवा किति सुवित्थडं भुवणे, तो तेलुक्कुद्धरणे, जिणवयणे आयरं कुणह જો તમે મોક્ષ કે સર્વવ્યાપી કીર્તિ ઇચ્છતા હો તો, ત્રણ લોકનો ઉદ્ધાર કરનાર જિન-વચનમાં આદર કરો. નવકારમાં શું તાકાત છે ? નવકાર ગણ્યો એટલે વજ્રના પાંજરામાં તમે બેસી ગયા. પતી ગયું. હવે કોઈનોય ભય નહિ. જિન-વચન હૃદયમાં પરિણામ પામે તે સ્તુતિ * * કહે કલાપૂર્ણસૂરિ-૧
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy