SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ લી-ઝા, પાનીતાણા, વિ.સં. ૨૦૧૭, મા. સુ. ભાદરવા વદ ૧૧ ૦૫-૧૦-૧૯૯૯ : સવાર ૦ મળેલા સમય, શક્તિ કે સંપત્તિ કોક પૂર્વના પુણ્યના પ્રતાપે મળી છે, તો હવે તે શક્તિઓ બીજા માટે કામ લાગવી જોઈએ. તો તે અક્ષય બને છે અન્યથા ખૂટી જાય છે. • સિદ્ધ ભ. ના સુખ સામે કોઈપણ પદાર્થની તુલના ન થઈ શકે. જ્યાં એક સિદ્ધ છે ત્યાં અનંત સિદ્ધ છે. અરે, આ સ્થાનમાં પણ જ્યાં આપણે બેઠેલા છીએ ત્યાં પણ અનંત સિદ્ધો બેઠેલા છે. ભક્તની ભાષા અલગ હોય. દુનિયાની ભાષા અલગ હોય. આપણી આસપાસ અનંતા નિગોદના જીવો રહેલા છે કે નહિ ? તે બધા સત્તાથી સિદ્ધ છે કે નહિ ? | ‘પૂરણ મન સબ પૂરણ દિસે.” ભક્તને બધે પૂર્ણ દેખાય છે. સિદ્ધો જ નહિ, ભક્તો પણ જગતને પૂર્ણરૂપે જોતા થઈ જાય છે. शोभा नराणां प्रियसत्यवाणी ૩૪૬ * * * * * * * * * * * * * કહે
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy