SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ તા . અને પવી-viા, પત્નીતા, વિસં. ૨૦૭, માન. . , ભાદરવા વદ ૯ ૦૩-૧૦-૧૯૯૯ : સવાર માતા-પિતા તરફથી આપણને સહજ રીતે જ કેટલાક સંસ્કારો એવા મળ્યા છે કે, જે કદી ભૂંસાઈ શકે નહીં. જૈન કુળમાં જન્મેલો સ્વાભાવિક રીતે જ શિકાર, માંસ, મદ્ય આદિથી દૂર રહે, એ સહજ લાભ છે. જો આપણે કોઈ માંસાહારી કુળમાં જન્મ્યા હોત તો ? જરા કલ્પના તો કરી જુઓ ! | સર્વ પ્રથમ માતા-પિતાએ આપણને સ્કૂલમાં મોકલ્યા, ત્યાં આપણને પહેલી માતા મળી, વર્ણમાતા ! અ થી ૭ સુધીના અક્ષરો વર્ણમાતા છે. આ વર્ણમાતાને ગણધરો પણ નમે છે. ભગવતી સૂત્રના પ્રારંભમાં આ વર્ણમાતાને “નમો ગંભીખ ત્નિવી' કહીને ગણધરો દ્વારા નમસ્કાર કરવામાં આવ્યો છે. બ્રાહ્મી લિપિના આદ્યપ્રણેતા ભગવાન શ્રી ઋષભદેવ છે. લિપિ ભલે ભગવાને પ્રગટ કરી, પણ અક્ષરો તો શાશ્વત જ છે. જ ઝ = = = = = = = = = = = ૩૨૯
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy