SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ આપણને શી રીતે થાય ? ધર્મ કરતાં આનંદ થવો જોઈએ. આનંદ થાય તો સમજવું : હું હળુકર્મી છું. કંટાળો આવે તો સમજવું : હું ભારેકર્મી છું. “મા રુષ મા તુષ' આ બે વાક્ય પણ જેમને નહોતા આવડતા એવા મુનિ કેવળજ્ઞાન કેમ પામી ગયા ? તેઓ જાણતા હતા ? મને ભલે નથી આવડતું, મારા ગુરુને તો આવડે છે ને? મારા ગુરુનું જ્ઞાન એ મારું જ જ્ઞાન છે. આવા સંપૂર્ણ સમર્પણથી જ તેઓ કેવળજ્ઞાન પામી શક્યા હતા. પુત્ર પિતાની મિલ્કતનો વારસદાર બને, તો ભક્ત ભગવાનની મિલ્કતનો વારસદાર કેમ ન બને ? તો શિષ્ય ગુરુની મિલ્કતનો વારસદાર કેમ ન બને ? ભક્ત એટલે ભાવિ ભગવાન ! ભગવાને પોતાનું અંતરંગ ઐશ્વર્ય ભક્ત માટે જ અનામત રાખેલું છે. __ 'कडं कलापूर्णसूरिए' पुस्तक जोयु. अद्भुत वाचनाओने उद्धृत करीने लख्युं छे. ते श्रमण वृंदोने उपयोगी बनशे. बंधु-युगल जोडीए ज्ञान-साधनामां अभिवृद्धि करी तेनी अनुमोदना. - आ. विजयगुणरत्नसूरि - ૪ લવિના કુરd. 'कहे कलापूर्णसूरि' नामनुं पुस्तक मळ्यु. मात्र एक ज पार्नु वांच्यु. ने वांच्या पछी एम ज लाग्युं के साक्षात् परमात्मानुं मिलन आ ज पुस्तकमां छे. - आचार्य विजयरत्नाकरसूरि समेतशिखरजी तीर्थ. કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * = * * * * * * * * * ૩૦૯
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy