SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ કહ્યું છે. કારણ કે પ્રભુ સૌથી ગુણાધિક છે. સ્તુતિ ગુણાધિકની જ થાય. એમના જેવો પણ દુનિયામાં બીજો કોઈ નથી તો ચડિયાતો ક્યાંથી હોય ? પ્રભુ ભલે ગુણાઢ્ય હોય, પણ બીજાને શો ફાયદો ? માણસ ભલે ધનાઢ્ય હોય, પણ બીજાને શો ફાયદો ? ધનાઢ્ય કંજૂસ હોય તો ? માણસ કંજૂસ હોઈ શકે, પ્રભુ નહિ. પ્રભુના ગુણ-કીર્તનથી ભક્તને લાભ થાય જ. જગતમાં પ્રભુના પ્રભાવે જ સમ્યગૂ દર્શનની પ્રાપ્તિ થાય છે. એના પ્રભાવે ભવાંતરમાં પણ સમ્યમ્ દર્શન મળે છે, અંતે મોક્ષ પણ મળે છે. આ જન્મમાં પ્રસન્નતા, સમ્યગુ દર્શન... પરલોકમાં સગતિ, સિદ્ધિગતિ મળે. 'कहे कलापूर्णसूरि' पुस्तक मळ्युं. पूज्यश्रीना कोहिनुर हीरा जेवी रन-कणिकाओने शब्दोना दोरमां बांधी, एक नवलखा हार जेवी अद्भुत रचना आपी खूब खूब उपकार चतुर्विध-संघ पर कर्यो छे. जीभ बोले, हृदय बोले एवा शब्दो घणी वार मल्या छे, परंतु अनुभव बोलतो होय एवा ताकातवर शब्दो तो क्यारेक ज मळे छे. एवा शब्दो पहोंचाड्यानी कृतज्ञता हृदयपूर्वक व्यक्त करुं छु ___ 'कडं कलापूर्णसूरिए' पुस्तक हमणा भूपतभाईए आप्युं छे. आवी श्रेणि बहार पड़े अने शब्द-शब्द सचवाय एवी शुभाभिलाषा. - संयमबोधिविजय घाटकोपर, मुंबइ. ૨૯૨ * * * * * * * * * કહે * * કહે કલાપૂર્ણસૂરિ-૧
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy