SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ बांए से विवेक वि. और दर्शन वि. के बीच ध्यानमग्न पूज्यश्री વિસં. ૨૦૨૩, પોષ . ૨૨, વાંશી (વરજી) ભાદરવા સુદ ૧૪ ર૪-૦૯-૧૯૯૯ શુક્રવાર પાણીના ત્રણ ગુણ. (૧) તરસ છિપાવવી, (૨) મલિનતા દૂર કરવી, (૩) દાહ મિટાવવો. પહેલાના પાણીમાં આવા ગુણો હતા, હમણા નથી, એવું નથી. અમુક ગામનું પાણી કામ કરે, બીજું ન કરે, એવુંય નથી. ચોથામાં આરામાં કરે, હમણા નહિ, ચોથા આરામાં પાણી પીવાતું, હમણા પેટ્રોલ પીવાય છે, એવું ખરું ? ભગવાનની વાણી પણ પાણી જેવી છે. (૧) તૃષ્ણાની તરસ મિટાવે. (૨) કર્મની મલિનતા દૂર કરે. (૩) કષાયનો દાહ શમાવે. પાણી તો અગ્નિસંપર્કથી હજુયે ગરમ થાય, પણ આ જિનવાણી કે પ્રભુ કદી ગરમ થતા નથી. ૨૮૮ * * * * * * * * * * * કહે
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy