SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ . :કે આ છે કેમકે - ' છે. કે સફર એ પાઈ વિવેજિ. - enયતwવ.-વિ.- વિરાજિ. - देवेन्द्रसूरिजी के साथ चिन्तनमग्न पूज्यश्री दि. २१-०१-१९६७, वांकी (कच्छ) ભાદરવા સુદ ૧૩ ૨૩-૦૯-૧૯૯૯, ગુરુવાર - પુષ્પરાવર્તની ધારા એટલી પ્રબળ હોય છે કે એનું પાણી જમીનમાં ખૂબ ઊંડે જાય છે, પછી વર્ષો સુધી વરસાદ ન પડે તોય પાક થયા કરે. ભગવાનની વાણી પણ પુષ્કરાવર્તન મેઘ જેવી છે. ૨૧ હજાર વર્ષ સુધી કામ કરશે, સર્વવિરતિનો પાક થયા જ કરશે. ૪ જેટલી શક્તિઓ કેવળજ્ઞાનીમાં પ્રગટ રૂપે દેખાય છે, તે બધી જ શક્તિઓ બધા જ જીવોમાં પ્રચ્છન્નરૂપે રહેલી જ છે. આપણું ભાવિ પ્રગટ સ્વરૂપ અત્યારે પણ કેવળજ્ઞાનીઓને પ્રગટ છે. એકના નાણા ઊધાર છે, બેન્કમાં જમા છે. બીજાના નાણા રોકડા છે. જીવ અને શિવમાં આ જ ફરક છે.શિવનું ઐશ્વર્યા રોકડું છે. આપણું ઉધાર ! આપણું ઐશ્વર્ય કોઈએ (કર્મસત્તા) દબાવી દીધું છે. આપણે ઉઘરાણી કરી શકતા નથી. આપણે માલિક છીએ. ઉઘરાણી કરી શકીએ તેમ છીએ. આપણું આ સ્વામિત્વ ૨૮૪ * * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy