SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન ધ્યાનને શીખવે આ અભ્યાસ છે. પુનઃ પુનઃ કરાતી ક્રિયા અભ્યાસ છે. અભ્યાસના કારણે જ સરખા અભ્યાસવાળા ૧૪ પૂર્વીઓમાં પણ છઠ્ઠાણવડિઓ પડે છે, ચડ-ઉતર હોય છે. - હું એવા વિચારનો કે કોઈપણ લખાણ શાસ્ત્રાધારિત જોઈએ. આધાર વિના કાંઈ લખવું જ નહિ. મેં પહેલીવાર જ લેખ લખ્યો, અમરેન્દ્રવિ. એ કહ્યું : “આ તો માત્ર પાઠોનો સંગ્રહ થયો. લેખ તો મૌલિક જોઈએ.” મને એ પદ્ધતિ પસંદ નહિ. મહાન ટીકાકારોએ પણ આગમગ્રંથોમાં પોતાના તરફથી કોઈ સ્વતંત્ર અભિપ્રાય નથી આપ્યો, તો આપણે કોણ ? ભગવાનની શરત છે : બીજા હોય તો હું તમારા હૃદયમાં ન આવું. ભગવાનને બોલાવવા હોયતો પુગલનો પ્રેમ છોડવો પડશે. યા તો ભગવાન પસંદ કરો, યા તો પુગલાસક્તિ. આ અમૃતવાણી જાણે સાક્ષાત ભગવાનની જ છે. - સા. સત્તનિધિશ્રી જોરાવરનગર આપશ્રી બંને ભાઈઓએ આ પુસ્તક માટે મહેનત ઉઠાવી છે, તે ધન્યવાદને પાત્ર છે. - સા. અમીવર્ષાશ્રી અમદાવાદ આ પુસ્તક મળતાં જીવનમાં કાંઈક ઉત્થાન થાય તેવી આશા રાખું છું. - સા. અમીગિરાશ્રી અમદાવાદ ૨૦૪ * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * કહે
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy