SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ पू. कनकसूरीश्वरजी म.सा. પૂ. કનકસૂરિજીની સ્વર્ગતિથિ શ્રાવણ વદ ૪ ૩૦-૦૮-૧૯૯૯, સોમવાર જે શરીર મોક્ષનું પરમ સાધન છે. એના વિના ધર્મ આરાધના થઈ શકે નહિ. માટે જ આ દેહને ટકાવવા સાધુએ આહાર ગ્રહણ કરવાનો છે. ‘મો નિહિં મસાવા ..' આ અમારું અહીં (આ સમુદાયમાં) આવવાનું કેમ થયું ? કમલ વિ.ના પિતાજીએ એક વખતે ફલોદી ચાતુર્માસસ્થિત વિજયલબ્ધિસૂરિજીને પૂછેલું: વર્તમાનકાળમાં શ્રેષ્ઠ સંયમી કોણ ? ત્યારે લબ્ધિસૂરિજીએ પૂ.આ.શ્રી કનકસૂરિજીનું નામ આપેલું. ત્યારે કમલવિ. ગૃહસ્થપણામાં હાજર હતા. એમણે આ યાદ રાખેલું. દીક્ષા તો આમ લેવી હતી રામચન્દ્રસૂરિજી પાસે. કારણ કે એમના જૈન પ્રવચનો વાંચવાથી વૈરાગ્ય થયેલો, પણ કમલવિ. એ પૂ. કનકસૂરિજી પાસે દીક્ષા લેવાનું નક્કી કરાવ્યું. વળી ફલોદીના કંચનવિ. પણ ત્યાં હતા. આમ ભગવાને જ મને અહીં મોકલ્યો. હું તો પહેલેથી જ ભગવાન પર વિશ્વાસ રાખનારો ! એ જે કરશે તે બરાબર ૨૨૦ * * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy