SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ - गोचरी लाभ लेता हुआ भक्त-गण, वढवाण, वि.सं. २०४५ શ્રાવણ સુદ ૮ ૧૯-૦૮-૧૯૯૯, ગુરુવાર - શ્રી સંઘમાં, તીર્થમાં પોતાની શક્તિ ભગવાને એ રીતે ભરી જેથી ૨૧ હજાર વર્ષ સુધી ચાલે. એ તીર્થની સેવા આપણે કરીએ તો એની શક્તિનું આપણામાં સંક્રમણ થાય. જો રાવણના અભિમાનથી – દુર્યોધનના ગુસ્સાથી રામાયણ – મહાભારતનું સર્જન થઈ શકતું હોય તો ગુણોનું સર્જન ન થઈ શકે ? દુર્ગુણો કરતાં ગુણોની શક્તિ ઓછી છે ? એક સંગીતકાર, શિલ્પકાર, શિક્ષક કેટલાને તૈયાર કરે ? તો એક તીર્થકર કેટલાને પહોંચાડી શકે ? ભગવાન આદિનાથનું કેવળજ્ઞાન અસંખ્ય પાટપરંપરા સુધી ચાલતું રહ્યું. સમ્યગ્દર્શન થાય છે ત્યારે જીવને ખ્યાલ આવે છે : બેં બેં કરતી બકરી હું નથી, હું મોતીનો ચારો ચરનારો હંસ છું, ગર્જના કરતો કેસરીયો સિંહ છું. હું જન્મ-મરણના ચક્કરમાં પીસાતો પામર કીટ નથી, પરમાત્મા છું. કહે * * * * * * * * * * * * * ૧૮૧
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy