SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ પૃથ્વી પર પથરાયેલી છે. આંધળાને સૂર્ય શું ને ચન્દ્ર શું ? એની પાસે ચાંદનીનો પ્રકાશ ન પહોંચે. હૃદયના દ્વાર બંધ છે, તેની પાસે ભગવાનની કપાના કિરણો નથી પહોંચી શકતા. પ્રભુની ગુણ-સુવાસ સર્વત્ર છે, એના માટે “નાક’ જોઈએ. પ્રભુની ગુણ-ચાંદની સર્વત્ર છે, એના માટે “ખ” જોઈએ. સંપૂર્ણ - મંડલ - શશાંક - કલા - કલાપ.” ભક્તામરના આ શ્લોક પરનો અર્થ વિચારી જોજો. ઝવેરીને ખબર પડી જાય : આ પત્થર નથી, હીરો છે. ભક્તને ખબર પડી જાય : આ પ્રભુકૃપા છે, સામાન્ય વાત નથી. આખું ભક્તામર પ્રભુ-નામની સ્તુતિ જ છે. જોવાની દષ્ટિ જોઈએ, ભક્તનું હૃદય જોઈએ, તમારી પાસે. જ્યાં ભગવાનના ગુણ હોય ત્યાં ભગવાન હોય કે નહિ ? જ્યાં ગુણ હોય ત્યાં દ્રવ્ય ન હોય એવું બને ? દ્રવ્ય વિના ગુણો રહે ક્યાં ? ચાંદની છે ત્યાં ચન્દ્ર છે જ. આરીસો રાખીને જુઓ. સ્વચ્છ જળની થાળી ભરીને રાખો. હૃદય દર્પણ જેવું સ્વચ્છ બનાવો. પ્રભુ-ચન્દ્ર આ રહ્યા. बन्ने दळदार ग्रंथ मळ्या. घणी खुशी थई. पूज्यश्रीनी आ पवित्र वाणी-गंगाने वहेती करी तमो बन्ने पूज्य गणिवर्योए अतीव महत्त्व, संपादन कार्य कर्यु छे जे धन्यवादाह छे. - पंन्यास विश्वकल्याणविजय श्री पार्श्व प्रज्ञालय तीर्थ. * * * * * * * * * * * * * ૧૦૧
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy