SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ છે મારે પણ ના वांकी (कच्छ) चातुर्मास प्रवेश, वि.सं. २०५५ E -... છે. : અષાઢ વદ ૧૧ ૦૭-૦૮-૧૯૯૯, શનિવાર શાસ્ત્રના અધ્યયન વિના દેશ કે સર્વવિરતિ પાળી શકાય નહિ. માટે જ શાસ્ત્રનું અધ્યયન, નિદિધ્યાસન, ચિંતન અને ભાવન કરવું જરૂરી છે. ભાવન કોટિમાં ન આવે ત્યાં સુધી જ્ઞાન આપણું બનતું નથી. જ્ઞાનાચારના ૮ આચારોમાં આનો જ નિર્દેશ છે. છેલ્લા ત્રણ આચાર : સૂત્ર - અર્થ - તદુભય. સૂત્રથી શ્રુતજ્ઞાન અર્થથી ચિન્તાજ્ઞાન અને તદુભયથી ભાવનાજ્ઞાન. સૂત્રથી શબ્દજ્ઞાન, અર્થથી સમજણ અને તદુભયથી જીવન સમૃદ્ધ બને. પ્રશ્ન : “જીવનમાં ઉતારવું' એ ચારિત્રાચારમાં ન આવે ? ઉત્તર : જ્ઞાન તે જ સાચું કહેવાય જે આચરણમાં આવે. ચારિત્ર જ્ઞાનથી જુદું નથી. પરિણતિવાળું બન્યું તે જ્ઞાન જ ચારિત્ર છે. ૧૨૮ + * * * * * * * * * * કહે
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy