SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ શાંતી (૭) શાદુગરો , વિ અષાઢ વદ ૪ ૦૧-૦૮-૧૯૯૯, રવિવાર જૈનશાસનમાં શ્રેષ્ઠતા આજે પણ જળવાઈ રહી છે તેનું કારણ ગીતાર્થો જિનાજ્ઞા – પાલન કરી રહ્યા છે, તે છે. આજ્ઞાનુસારની પ્રવૃત્તિમાં ૧૦૦% સફળતા છે, એમ નિશ્ચિત માનજો. ૦ મેવાડમાં ચિત્તોડગઢના વિદ્વાન તરીકે હરિભદ્ર ભટ્ટ વિખ્યાત હતા. સાધ્વીજી સ્વાધ્યાય કરતા હતા. સૂવા માટે નહિ, સમાધિ માટે સંથારો છે. નિગોદમાં ઉંઘવાનો ધંધો ખૂબ જ કર્યો છે. અહીં જાગૃતિ માટે ઉદ્યમ કરવાનો છે. આયુષ્ય દર્ભાગ્રસ્થ જળબિંદુ જેવું છે એમ જાણતો મુનિ પ્રમત્ત શી રીતે બને ? સાધુ સદા અપ્રમત્તતા માટે જ સ્વાધ્યાયમાં રમમાણ રહે. સ્વાધ્યાય કરતા સાધ્વીજીના શબ્દો હરિભદ્રના કાને અથડાયા : ચક્ષિ રિપUT' અર્થ ન સમજાયો. અહંને ટક્કર લાગી. - જ્ઞાની ભણતો જાય તેમ તેને લાગે મારું કેટલું ઘોર અજ્ઞાન હતું ! અજ્ઞાનનું ભાન કરાવે તે જ સાચું જ્ઞાન ! કહે # # # # # # # # # # # ૧૦૩
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy