SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ N) તાંa (ાજી) રાજુમતિ રિવાજ S અષાઢ વદ ર ૩૦-૦૭-૧૯૯૯, શુક્રવાર ભગવાને ૩૦ વર્ષ સુધી તીર્થને સ્થિર બનાવવા લગાતાર છ-છ કલાક સુધી સતત દેશના આપી. કારણ કે – માણસનો ભૂલકણો સ્વભાવ છે. એને પુનઃ પુનઃ યાદ કરાવવા છતાં એ પુનઃ પુનઃ ભૂલી જાય છે. માટે જ પુનરાવર્તન પર આટલું મહત્ત્વ આપવામાં આવે છે. ભણેલું કેમ ભૂલાઈ જાય છે ? પુનરાવર્તન ન કર્યું માટે. ભણો છો ત્યારે જ્ઞાનાવરણીય કંઈક તૂટે, પણ બાકીના સમયે શું થાય છે ? જ્ઞાનાવરણીય સતત બંધાતું જ રહે છે, એથી જ આપણે ભણીએ છીએ, તેથી ભૂલીએ છીએ વધુ. દીક્ષા લીધા પહેલાના કેવા ઉત્તમ મનોરથો હતા ? હવે એ કેમ ભૂલાઈ ગયા ? માટે જ પાંચેય આચારોનું પાલન સતત કરવાનું છે; જ્યાં સુધી ક્ષાયિક ભાવ ન આવે ત્યાં સુધી ક્ષાયોપથમિક ભાવોની તો સતત માવજત કરવી જ રહી. એ ક્યારે ચાલ્યા જાય, કાંઈ કહેવાય નહિ. - શાસ્ત્રનું અધ્યયન ગુરુ પાસે કરવાનું મુખ્ય કારણ કહે * * * * * * * * * * * ૯૩
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy