SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ महासुखभाई से वार्ता-विमर्श करते हुए पूज्यश्री, સુરેન્દ્રનગર, દ્વિ ર૬-૨-૨૦૦૦ ૧ર . અષાઢ સુદ ૯ ર ૧-૦૭-૧૯૯૯, બુધવાર સ્વાધ્યાય યોગ ચિત્તની નિર્મળતા કરે, સ્વાધ્યાય કરે તેનું ચિત્ત અશાંત ન હોઈ શકે. સૂત્રોનો સ્વાધ્યાય એક પ્રકારની ભક્તિ જ છે. સૂત્રો કોણે બનાવેલા છે ? પ્રભુભક્તિથી જેમણે પ્રભુના વચનો હૃદયમાં સંગૃહીત કર્યા છે તેવા પૂર્વાચાર્યોએ બનાવેલા છે. કોઈક સૂત્ર તો સ્તુતિરૂપે જ છે. આખું દંડક સ્તુતિરૂપે જ છે. થોરામિ યુદ મો મળ્યા તોષ્યામિ શ્ર/પુત મને મળ્યા:' દંડકના પદો દ્વારા હું સ્તુતિ કરીશ. હે ભવ્યો ! તમે સાંભળો. દંડકનું આ મંગલાચરણ છે. મોક્ષનો ઇચ્છુક તે મુમુક્ષુ ! તે માટે સંસાર છોડવાની તૈયારીવાળો હોય. સાચી મુમુક્ષતા ત્યારે કહેવાય, જ્યારે મોક્ષના ઉપાયોમાં સતત પ્રવૃત્તિશીલતા જોવા મળે. માત્ર મોક્ષનું રટણ ન ચાલે, રત્નત્રયીમાં પ્રવૃત્તિ જોઈએ. છેભગવાન પ્રત્યે બહુમાન જગાડવાનું કામ ગુરુનું છે. અધ્યાત્મવેત્તા ગુરુ જ તમારા હૃદયમાં પ્રભુ બહુમાન-ભાવ પેદા કરાવી શકે. અધ્યાત્મગીતા વાંચશો તો અધ્યાત્મવેત્તા કેવા * * * * * * * * * ૫૩
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy