SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનકવાસી વેષમાં રહીને જ ભયંકર વિરોધ વચ્ચે પણ મૂર્તિનો પ્રચાર કરેલો. હું એ કહેવા માગું છું કે નાની ઉંમર હોય તો સંસ્કૃતઆદિના અભ્યાસમાં પ્રમાદ નહિ કરવો. જરાક અઘરું લાગ્યું ને તરત જ છોડી દેવું, એ વૃત્તિ બરાબર નથી. તમે જે શીખેલા હો તે જરા પણ કંજૂસાઈ વિના બીજાને આપતા રહો. પોતે શીખેલું બીજાને શીખવવાથી જ ઋણથી કંઈક અંશે મુક્ત થવાય છે. ૦ ગુરુના ગુણો : (૪) નિર્વસ્ત્ર વધ: (૫) વત્તતત્ત્વવેદી : બોધ અલગ છે. સંવેદન અલગ છે. સંવેદન એટલે અનુભૂતિ ! અધ્યાત્મગીતામાં – “વેદી” શબ્દનો પ્રયોગ થયો છે. વેદન કરવું એટલે અનુભવ કરવો. વસ્તુતત્ત્વવેદી” એટલે આત્મતત્ત્વનું વેદન કરનાર, (૬) ૩પત્તિઃ શોથ-વિપશ્વિમેન: ક્રોધના ફળો જાણવાથી સદા શાન્ત રહેનાર. સમતાનંદ જાણનારો ક્રોધ શા માટે કરે ? (૭) pવનવન: ચતુર્વિધ સંઘ પ્રત્યે ભરપૂર વાત્સલ્ય હોય તો જ આવનાર શિષ્ય પર વાત્સલ્ય વરસાવી શકે. પૂ. કનકસૂ. મ.માં આ ગુણ અમે જોયો છે. અહીં ગુરુએ માતા-પિતા બંનેની ફરજ બજાવવાની છે. વાત્સલ્ય વિના, આવનારો શિષ્ય ટકી ન શકે. (૮) નવહિતરતઃ પુદ્ગલની રતિ નહિ, પણ સર્વના હિતની રતિ. તે વિના રહેવાય નહિ. | (૯) “પુર્તિવત્તા મૈત્ર, પરદુ:áવિનાશિની ઋUT: ઈત્યાદિ ચાર જીવનમાં ઉતારવાથી સ્વ-પરનું સાચું હિત સધાય છે. હિતકારી પ્રેરણા વખતે પણ જો તે સામે થાય તો મૌન રહે. (૧૦) માર્ચ-વનઃ જેમના વચન બધા વધાવી લે તેવું પુણ્ય. (૧૧) અનુવર્ત: માવાનુpજોન સન્ન પત્નિ: | શિષ્યના ભાવની અનુકૂળતા પ્રમાણે તેનું પાલન કરનાર. આ ૫૦ * * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy