SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ આઝાદી પહેલાં અને પછી પત્રકારત્વ દ્વારા જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં વરતાવા લાગી, ‘નવજીવન' બ્યંગ ઇન્ડિયા' ‘રિજનબંધુ'(ગુજરાતી અને હિંદી), ‘હરિજન’(અગ્રેજી) જેવાં વૃત્તપત્રો દ્વારા પ્રાધડતરનું કાર્ય આરંભાયું. મેટા ભાગનાં અન્ય વૃત્તપત્રોએ એમને સાથ આપ્યા. એમણે વૃત્તપત્ર ક્ષેત્રે એક આદર્શો મૂકયો. દેશમાં રાજકીય જાગૃતિમાં જુવાળ આવ્યા. ૪૮૦ આ"અગાઉ ટિળકયુગમાં અને શ્રીમતી એની બેસન્ટના હામરૂલ લીગના આંદેશલન દરમ્યાન ગુજરાતી વૃત્તપત્રાએ એની ભાવનાને ઝીલી હતી, પરંતુ ગાંધીજીના આગમન પછી રાષ્ટ્રિય જાગૃતિમાં વૃત્તપત્રોના ફાળા ખૂબ વધ્યા. થે।ડાક અપવાદ બાદ કરતાં ગાંધીજીએ દેશને જે દારવણી આપી તેને પ્રચાર કરવામાં ગુજરાતનાં વૃત્તપત્રોએ પેાતાના કિંમતી સાથ આપ્યા. રાષ્ટ્રવાદી ભાવનાવાળા અગ્રણીઓએ રાજકીય લેકાગૃતિના મુખ્ય હેતુને કેંદ્રમાં રાખી વૃત્તપત્રો પ્રગટ કરવા માંડયાં. ગુજરાત પણ એનાથી અલિપ્ત રહી શકયું નહિ. રાષ્ટ્રિય જાગૃતિના જુવાળની સાથે જ ગુજરાતમાં પણ વૃત્તપત્રો વિકસવા લાગ્યાં. ઈ.સ. ૧૯૨૦ અને એ પછી, કેટલાક અપવાદને બાદ કરતાં, ઘણાખરા જિલ્લાઓમાં રાજકીય આગેવાન દ્વારા વૃત્તપત્રા શરૂ થયાં કે ચાલુ વૃત્તપત્રોનું સંચાલન એમણે સભાળી લીધુ.૧૦ વીસમી સદીના આર‘ભકાલથી રાજકીય જાગૃતિ વધવાને કારણે વૃત્તપત્રોને એ તરફ લક્ષ આપ્યા વિના છૂટા નહેતા. કેળવણીનું પ્રમાણ વધતાં કાલેજની કેળવણી પામેલા જુવાન વર્ગ વૃત્તવિવેચનના વ્યવસાયમાં પડતાં એણે સંસ્કૃત શબ્દાને ઉપયોગ શરૂ કર્યું. અગાઉ ફારસી ભાષાના શબ્દો અને શબ્દપ્રયાગા છૂટથી વપરાતા હતા, હવે સસ્કૃત શબ્દોના જમાના આવ્યા. પ્રજામાં રાજકીય ચેતન આવતાં પોતાની ભૂતકાલીન સ ંસ્કૃતિના ગૌરવનું ભાન થયું. તેથી પશુ સંસ્કૃતનું" તત્ત્વ વધ્યું હતું. પરિણામે ઝાઝું નહિ શીખેલા વર્ષાંતે તેમજ ગામડાંઓમાં વસનારાંઓને વત માનપત્રા પરત્વે ભાગ્યેજ આકર્ષણ રહેતું. ગાંધીજીની માન્યતા હતી કે વૃત્તપત્ર કે વિચારપત્રની ભાષા શુદ્ધ હૈાવા ઉપરાંત સાદી સરળ અને આડંબર વિનાની હાવી જોઇએ. ગામડાંઓમાં વસનાર નામની જ કેળવણી પામેલાં માનવીઓ છાપાં વાંચતાં થાય, સમજતાં થાય અને રસ લેતાં થાય એ જરૂરનું છે. એમણે પેાતાની આ માન્યતાના અમલ પેાતાનાં વૃત્તપત્રાથી કર્યા, ૧૧ જેનાથી ગુજરાતી પત્રકારત્વને નવે! વળાંક મળ્યા. આવે! જ એક બીજો પ્રવાહ દેશી રાજ્યાના પ્રÀાની ચર્ચાના જોવા મળે છે. અગાઉ વડાદરાનરેશ મલ્હારરાવને આપખુદ રાજ્ય-અમલ લાઈ નોંથ બ્રુકની
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy