SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ આઝાદી પહેલાં અને પછી ગુજરાતના આદિવાસી વિસ્તારમાં હાથબનાવટનાં નળિયાં ઇંટા વાસણુ, દેવદેવીઓનાં પૂતળાં, ધાડા હાથી વગેરે બને છે. પાટણ-ઉત્તર ગુજરાતમાં માટીનાં રમકડાં બનાવવાના હુન્નર ઘણા વિકાસ પામેલે. ૪૭૪ માટીનાં વાસણા અને રમકડાં ઉપર પ્રાકૃતિક દશ્યા અને ફૂલવેલ કે ભૌમિતિક આકૃતિએ ચીતરવામાં આવતી. આ કામ ખાસ કરીને સ્ત્રીએ કરતી. સૌરાષ્ટ્રમાં મારીં-થાન જેવાં કેંદ્ર નળિયાં ટાઇલ્સ, ચીનાઈ માટીનાં વાસણુ, જેવાં કે કપ–રકાબી બરણી ડિશા વાડકા વગેરે માટે પ્રખ્યાત થયાં છે. લાખ કે ખરાદીકામ આ હુન્નરનું મુખ્ય કેંદ્ર સ’ખેડા છે. લાકડા ઉપર કલાઈ-મિશ્રિત લાખથી મીનાકારીમાં નૈસર્ગીક દૃશ્યો, વેછૂટા, ભૌમિતિક આકૃતિએ દેરવામાં આવતી. એની બનાવટામાં ઘાડિયાં પલંગ રમકડાં સફા-સેટ ઝૂલા બાજઠ વગેરે અનેક વસ્તુ તૈયાર થાય છે. હાથીદાંતની કલા હાથીદાંતની બનાવટામાં હાથમાં પહેરવાનાં ચૂડા ચૂડીએ બલામાં વગેરે ઉપરાંત છરી–ચપ્પાંના હાથા, ઝવેરાતની પેટીઓ, ગુલાબદાની, દેવદેવીઓની નાની પ્રતિમાએ પણુ બનાવાતી. આ હુન્નરમાં ખાસ કરીને મણિયાર જ્ઞાતિના કારીગરા જોડાયેલા છે.
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy