SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ સિક્કા ૨૦૧ વર્ષાં દર્શાવાયું. મૂલ્યદર્શી સંખ્યાની ઉપર વતુ ળાકારે હિંદીમાં વૅ 1 આવા માળ, (કે ચૌથા માળ, વાવાં માળ, વીસાં માળ, વાસમાં માન) એવું લખાણ અપાયું. પૈસા ઉપર વયે જા સૌવાં માટે એવુ લખાણ અપાતુ. સમય જતાં નયા (કે ચે) શબ્દ બિનજરૂરી બનતાં રદ કરાયા. વળી રૂપિયા અને પૈસા વચ્ચેના સંબધની જાણકારી સાવ`ત્રિક બનતાં એ લાંબુ લખાણ દૂર કરીને, મૂલ્યના આંકડાની ડાબી બાજુ પૈસા કે જૈસે' અથવા ‘હવા’ કે ‘હવે’ અને જમણી બાજુ PAISA કે PAISE અથવા RUPEE કે RUPEES લખાવા લાગ્યું.૧૬ રૂપિયા, પચાસ તથા પચીસ પૈસા નિકલના, દસ પાંચ તથા એ પૈસા *પ્રા–નિકલના તથા એક પૈસા કાંસાના હોય છે. દસ તથા એ પૈસા કરકરિયાંવાળા, પાંચ પૈસા ચારસ તથા બાકીના વર્તુળાકાર હોય છે. રૂપિયા, પચાસ પૈસા તથા પચીસ પૈસાનાં વજન અનુક્રમે દસ, પાંચ તથા અઢી ગ્રામ અને વ્યાસ ૩, ૨.૫, ૨.૨૫ સેન્ટિમીટર હોય છે. દસ પાંચ તથા એ તથા એક પૈસાનાં વજન અનુક્રમે ૫, ૩.૯, ૩ તથા ૧.૫ ગ્રામ અને માપ ૨૫, ૨.૨૫, ૧.૮ અને ૧.૭૫ સેન્ટિમીટર હોય છે તથા એની ધાતુમાં અવારનવાર ફેરફાર થતા રહ્યા છે. પાટીપ ૧. શંભુપ્રસાદ દેશાઈ, સૌરાષ્ટ્રના ઇતિહાસ,' પૃ. ૭૫૪ ૨-૩. Journal of the Numismatic Society of India, Vol XXIII, p. 99, f. n. 3 ૪. P. L Gupta Coins', pp. 167 f. ૫-૬. Ibid., p. 168 ૭. હરિપ્રસાદ શાસ્ત્રી અને પ્રવીણચંદ્ર પરીખ, ‘ભારતીય સિક્કાશાસ્ત્ર’, પૃ. ૨૪૬ ૮. એજન, પૃ. ૨૫૪ ૯. P. L. Gupta, op.cit., p. 171 ૧૦-૧૧. હરિપ્રસાદ શાસ્ત્રી અને પ્રવીણચંદ્ર પરીખ, ઉપયુ`ક્ત, પૃ. ૨૧૫ ૧૨-૧૩ J. Allan, Catalogue of Coins in Indian Museum, Calcutta, Vol. IV p. 160 ૧૪. હરિપ્રસાદ શાસ્ત્રી અને પ્રવીણચંદ્ર પરીખ, ઉપયુ*ક્ત, પૃ. ૨૪૯ ૧૫. P. L. Gupta, op. p. 1-68 cit. ૧૬. હરિપ્રસાદ શાસ્ત્રી અને પ્રીયદ્ર પરીખ, ઉષયુ*ક્ત, પૃ. ૨૬૦-૬૧
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy