SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ આઝાદી પહેલાં અને પછી પાકિસ્તાન માટે ઝેરી પ્રચાર કરતી હતી ત્યારે રાષ્ટ્રિય સ્વય ંસેવક સંધ વધારે સક્રિય બન્યા હતા. સંધ જુદી જુદી વયના લોકોને ધ્યાનમાં રાખીને ખાલશાખા તરુણશાખા અને પ્રૌઢશાખા ચલાવે છે. બાળકાને મેદાન ઉપર ગીતા રમતા પર્યટના તથા મનાર જન–કાય મા દ્વારા ભેગા કરી આકર્ષે છે અને વ્યાયામ માટેની અભિરુચિ એમનામાં કેળવે છે. વિદ્યાથી" વના નાના મોટા અધિકારીઓને તાલીમ આપીને બાળકો અને વિદ્યાથી'ના ચારિત્ર્યધડતરનું કામ કરે છે. વસંત પંચમી, દશેરા જેવા ઉત્સવે। અને હિંદુ તહેવારાની ઉજવણી કરે છે. જાહેર કવાયત વખતે ભગવા ઝંડો ફરકાવે છે. ક્વાયતના શબ્દો ‘ઉત્તિષ્ઠ' ‘પ્રચલ' જેવા સ ંસ્કૃતમય હાય છે અને એમની પ્રા”ના પણ સ ંસ્કૃતના પ્રચુર શબ્દોથી યુક્ત છે. એમના ગણવેશ ખાખી ચડ્ડી, અધી' બાંયનું સફેદ ખમીસ તથા કાળી ટોપી હાય છે.પ૧ ર કસખા અને શહેરમાં સધનું કાય' વિસ્તરતું રહ્યું છે. ગુજરાતમાં અમદાવાદ વડોદરા સુરત નવસારી ભાઈ છેટાઉદેપુર વડનગર મહેસાણા સિદ્ધપુર સુરેંદ્રનગર ભાવનગર રાજકોટ જામનગર દ્વારકા વગેરે સ્થળામાં આર. એસ. એસ.ની પ્રવૃત્તિ ચાલે છે. પાટીપ ૧. કમળાશંકર પડથા, ‘વેરાન જીવન', પૃ. ૮૦; શાંતિલાલ દેસાઈ, ‘રાષ્ટ્રના સ્વાત ત્ર્યસ ંગ્રામ અને ગુજરાત', પૃ. ૨૭૬-૭૭; નગીનદાસ સ ંઘવી વગેરે, ‘સ્વરાજ દર્શન’, પૃ–૨૧૭ ૨. કમળાશકર પંડયા, ઉપયુક્ત, પૃ. ૫૭–૧૯, ૬ ૫ ૩. દિનકર મહેતા, ‘પરિવતન,' પૃ. ૧૧૦-૧૧ ૪. એજન, પૃ. ૧૧૩, ૧૧૮ ૫. દિનકર મહેતા, ઉપયુક્ત, પૃ. ૧૩૨ ૬. કમળાશંકર પંડયા, ઉપયુક્ત, પૃ. ૭૬ ૭. એજન, પૃ. ૮૦; દિનકર મહેતા, ઉપયુ*ક્ત, પૃ. ૧૩૨ ૮. ક્રમળાશંકર પંડથા, ઉપયુ*ક્ત, પૃ. ૭૭, ૯૧-૯૪; દિનકર મહેતા, ઉપયુ ક્ત, પૃ. ૧૪૫-૪૬ ૯. મળાશંકર પંડયા, ઉપયુક્ત, પૃ. ૯૦-૧૦૨
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy