SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રિટિશ કાળ સર એમાં ખંને પક્ષને અનુકૂળ ફેરફાર કરવામાં આવ્યા. આ કરારને અન્વયે ગાયકવાડના સહાયક દળમાં વધારા કરી એની પાસેથી અમદાવાદ અને એની આસપાસને દશક્રોઈ વિસ્તાર અગ્રેજોએ મેળવ્યા. અગ્રેજોએ પણ ઊપજના સંદર્ભીમાં હિસાબ સરભર કરવા ડભાઈ બહાધરપુર સાવલો અને પેટલાદ ગાયકવાડને આપ્યાં. પેટલાદના બલ્લામાં અંગ્રેજોએ ઉમરેઠ લીધું. સિદ્ધપુર અને એખામંડળ પ્રાંત તથા શંખાદ્દાર બેટ ગાયકવાડને મળ્યાં. ગાયકવાડે કપડવંજ ભાલેજ કડાઇ અને બીજા કેટલાંક ગામ આપી ખીજાપુર અને કડી મેળવ્યાં. ગાયકવાડે સૌરાષ્ટ્રમાં મહેસૂલ વસૂલ કરવાનુ કા પોતાના વતી અંગ્રેજ સત્તાને સાંપી દીધું. મહીકાંઠામાં પણ આ વ્યવસ્થા ગાઠવાઈ. પેશવા તરફ્થી સૌરાષ્ટ્ર અને ખીજા પોતાના તાબાના પ્રદેશનું મહેસૂલ ઉધરાવવાના હક્ક અંગ્રેજોને પ્રાપ્ત થયા હતા. આમ હવે ગુજરાતમાં બ્રિટિશ કંપનોની સત્તા સર્વાધિક અને સર્વોપરિ બની ૪૭ પાટીપ ૧. સુમનાબહેન શ, શાહ, ‘ગુજરાતમાં વિદેશી વસાહતા' ‘મુધલ કાલ” (‘ગુજરાતના રાજકીયઃ અને સાંસ્કૃતિક ઇતિહાસ', ગ્રંથ-૬), પૃ. ૧૭૧-૭૩ ૨. રમેશકાંત પરીખ, ‘અકખરથી ઔર’ગઝેબ’, “મુધલ કાલ”, પૃ. ૬૩ ૩. સુમનાબંહેન શાહ, ઉપયુક્ત, પૃ. ૧૭૪ ૪. M.S. Commissariat, History of Gujarat, Vol. I!I, pp. 649–51 બન્યું હતું એવું કે સુરતની પ્રજા ત્યાંના હુખશી કિલ્લેદાર સીદી અહમદ અને નવાબ સદરખાનના માઢે ચડાવેલા પુત્ર અલીનવાઝખાનના ત્રાસથી કંટાળી ગઈ હતી, તેથી સફદરખાનથી અસંતુષ્ટ પ્રજાએ કંપની સરકારને સુરતના કિલ્લા કબજે કરી લેવા અને પેાતાને કિલ્લેદાર તથા નવાબના ત્રાસમાંથી ઉગારવા વિનંતી કરી હતી. (Ibid., p. 649) ૫. Ibid., pp. 674 f. ૬. Ibid., p. 681 ૭. Ibid., p. 682 ૮. Ibid., p. 688 ૯. રમેશકાંત પરીખ, ‘પેશવાઈ અમલ’, “મરાઠા કાલ” (‘ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ', ગ્રંથ ૭), પૃ. ૮૮ ૧૦. M.S. Commissariat, op. cit., Vol. III, pp. 699 f. ૧૧. નિષ્ફળતાનાં કારણેા માટે જુએ Ibid., p. 701. ૧૨. Ibid., pp. 704-707 ૧૩. Ibid., pp. 709-712 ૧૪. રમેશકાંત પરીખ, પેશવાઈ અમલ”, “મરાઠાકાલ”, પૃ. ૯૨
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy