SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રિટિશ કાલ ક્ષેત્રોમાં સામયિકો પણ છેક શરૂઆતથી બહાર પડ્યા કર્યા છે. આમાંનાં મોટા ભાગનાં વિવિધ રસના વિષયોને આવરી લેતાં હતાં, કેટલાંક જ્ઞાતિવિશેષનાં મુખપત્ર જેવાં હતાં, તો કેટલાંક બાળકે અને સ્ત્રીવર્ગ માટેનાં. આમાંનાં જેટલાંનાં નામ ઉપલબ્ધ થાય છે તેમાં આર્યજ્ઞાનવર્ધક(૧૮૮૧), ઈતિહાસમાલા-તંત્રી, બાલાશંકર કંથારિયા(૧૮૯૬), ઉદીચ્યહિતેચ્છ(૧૮૮૯), કપાળમિત્ર(૧૯૦૧), કેળવણ-તંત્રીઃ નાથાશંકર શાસ્ત્રી(૧૮૮૯), ગપસપ(૧૮૮૭), ગુર્જરવિજ્ય(૧૮૯૫), ગુર્જર બ્રાહ્મણ(૧૯૦૯), ગુલશન(૧૯૧૦), ચંદ્રપ્રકાશ(૧૯૭૬), ચિરાગ(૧૯૦૦), જગતપ્રેમી(૧૮૫૧), જગતમિત્ર(૧૮૫૦), જૈનધર્મપ્રકાશ(૧૮૮૫), જૈન શ્વેતાબંર હેરાલ્ડ(૧૯૦૧), તિ(૧૯૦૬), ત્રિમાસિક(૧૯૦૫), નવરસ(૧૮૯૯), નરે એલાન(૧૮૭૧), ફિરદેશ(૧૯૭૬), ફુરસદ(૧૮૮૧), બાલશિક્ષક(૧૯૧૧), મધુર વચન(૧૮૮૬), માસિક મિત્ર(૧૯૧૧), માસિક મજાહ(૧૮૯૦), મેળાવડો (૧૮૭૩), લક્ષમી(૧૮૯૪), વિવામિત્ર(૧૮૭૪), વિવેચક-તંત્રીઃ ધનશંકર ત્રિપાઠી (૧૯૧૩), સત્ય-તંત્રીઃ મેતલાલ દલાલ(૧૯૧૧), સ્ત્રીબોધ(૧૮૫૭), સ્ત્રીમિત્ર (૧૮૮૯), જ્ઞાનદીપ(૧૮૮૩), આર્યધર્મપ્રકાશ(૧૮૭૬), આર્યપ્રકાશ(૧૮૮૭), ભાવપ્રકાશ(૧૮૮૬), મહાકાલ(૧૮૮૮), રાહેરોશન(૧૮૯૫), વિદ્યામિત્ર(૧૮૭૪), વિકલ્પતર(૧૮૯૫), સદય(૧૮૭૩) સરસ્વતી શંગાર(૧૮૯૮), સુબોધપ્રકાશ (૧૮૮૨), તિપ્રકાશ(૧૮૮૫), જ્ઞાનેન્દિીવર(૧૮૯૭), જ્ઞાનદય(૧૮૮૪) વગેરેને સમાવેશ થાય છે. પ્રથમ વિશ્વયુદ્ધના ઓળા જગત પર ઊતર્યા એની અનેક ક્ષેત્ર પર અસર થઈ. ગુજરાતી સામયિક-જગતે પણ ઘણા આંચકા અનુભવ્યા. પાદટીપ ૧. “રાસ્ત ગાતાર, તા. ૩-૧-૧૮૫૮ ૨. “પારસો પ્રકાશ', દફતર ૪, ભા. ૧, પૃ. ૪૬ 3. K. M. Munshi, Gujarat and Its Literature, p. 305 ૪. “ગુજરાતી, તા. ૧૦-૧૦-૧૮૮૦ ૫. ગુજરાતીમાંની “ભર કટોરા રંગ નામે બીરબલની હળવી કટારે બહુ. કપ્રિય બની, હતી, બીરબલ” એ ખરશેદજી બમનજી ફરામરેજ. “મત ફકીરને શબ્દોમાં “ભર કટેરા રંગની એમની હળવી લેખમાળા વાંચવા “ગુજરાતી' પત્રના ગ્રાહકે દર અઠવાડિયે ખડે પગે તૈયાર રહેતા અને એક પારસી કેટલું સુંદર, શુદ્ધ ગુજરાતી લખે છે અને સમકાલીન ગભીર પ્રશ્નો પર કેવી વક્ર દ્રષ્ટિથી કટાક્ષે ફેંકી શકે છે એ જઈ વિરમય પામતા. એમના જમાનામાં બીરબલ હળવી કટરને ક્ષેત્રમાં તે લગભગ
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy