________________
બ્રિટિશ કાણ વાહનવ્યવહારની ખિલવણને કારણે બહારગામના સમાચાર મેળવવાનું કેટલેક અંશે સુલભ થયું હતું.
ભારતમાં જેમ કેમે છે, ન્યાત અને પેટા ન્યાત છે, તેમ કેમી પત્રી પણ છે. ગુજરાતનાં ઘણાંખરાં વર્તમાનપત્ર માટે એ ગર્વ લઈ શકાય કે એ બધાએ ભારતના હિતને પ્રાધાન્ય આપ્યું છે. ૨૫
આપણે ત્યાં વર્તમાનપત્ર કમાવાનાં સાધન બન્યાં છે ખરાં, પણ એમ કરતાં એ બધાંએ પ્રજાનું નખેદ વાળ્યાના દાખલા ઝાઝા જડી શકે એમ નથી, ઊલટું એણે પ્રજાની સારી સેવા કર્યાના દાખલા વધુ મળી રહે છે. કેટલાંક પત્રોની આર્થિક સ્થિતિ સારી બની અને એની વાચક–સંખ્યા વધી એ માટેનું મુખ્ય કારણ એમનું સાચું સેવાકાર્ય જ છે. ઉપરના સમયગાળામાં આપણું પત્ર અને પત્રકારો માટે, એમની કેટલીક દિશામાંની અપૂર્ણતાઓ છતાં, આપણે એકંદરે ગર્વ લે રહે છે.
ટૂંક સમય ખાસ બેંધપાત્ર નહિ એવું જીવન જીવીને બંધ થઈ ગયેલાં ગુજરાતનાં ગુજરાતી વૃત્તપત્રો વિશે માત્ર એનાં નામ યા એ શરૂ થયાનાં વર્ષો વિશે ઉલેખ મળે છે, એને લગતી વિગત નીચે આપી છે. એમ કરતાં ૧૯૧૪ સુધીની હદ રાખવા પ્રયત્ન કર્યો છે, પણ આધારપાત્ર માહિતીને અભાવે કોઈ પત્રો ત્યારપછી પ્રગટ થયું હોય એ શકય છે. કેટલાંક નામ સામયિકનાં હોય એવાં લાગે છે અને એમ હવા પણું સંભવ છે. પત્રનું નામ સ્થળ સ્થાપના સાલ- નોંધ
ને અડસટ્ટો અંકુશ
સુરત
૧૯૦૮ કરછ વર્તમાન કાઠિયાવાડ હિમાયતી કાઠિયાવાડ સમાચાર અમદાવાદ ખબરદર્પણ
અમદાવાદ ખેડા નીતિપ્રકાશ ખેડા
૧૮૫૭ ગુજરાત ગેઝેટ
અમદાવાદ ૧૮૮૬ ગુજરાત વર્તમાન અમદાવાદ ગુજરાત સમાચાર વડેદરા
અમદાવાદ