________________
ગુજરાતો ભાષા બોલીઓ અને લિપિ
પૂ. સુરતી ખેાલી
એક જણને એ પાંયરા ઉતા. ટેમાંના નાલ્લાએ બાપને કર્યું કે બાપા, જે મિલકત મારે ભાગે ? મને આપિ લાખેા. બાપે મિલકટના બે ભાગ પાડા. ઠેડા ડાડામાં નાહ્ને પાયરે સગલું એકઠું કરને દુર મુલખ ચાઇલે તે ટાં પેટાનિ દાલટના વટાણા વવડાઇવા. જારે ટેણે સગલું ઉડાવિ ğિ તે વખટે ટે મુલખમાં માટે ઠુકાલ પપ્તા તે ટૅનેટ ંગી પડવા લાગ.
FOL
૬. પારસી માલી
એક સખસને એ છોકરા ઉતા. તેમાના નાઃલ્લા કરાએ પાતાના ખાવાને કૈયું, ખાવા, તમારિ દેલતમાંથિ જે હિસ્સા મારા થાય તે મુને આપે, તેથિ તેને પાતાનિ દોલત તેવનમા વૈચિ આપિ. ધના ઘાઢા થયા નઇ એટલામાં નાઃલ્લા કરાએ પેતાનિ પુજિ એકથિ કરિને દુર દેસાવર ગિયા ને તાં ખરાબ હાલતનિ અંદર ખદ્ધિ ઝુમાવિ દિધિ.
૭. સૌરાષ્ટ્રની ઝાલાવાડી
એક જણાને એ સાકરા હતા. માંથા નાનામે ઇના બાપને ધું, બાપા, આપણા ઝિયારામાંથા મને મારા ભાગ આપેા. અટચલે બાપાયે અધિ ધરવખરિ વેચિ દિધિ. થાડા દિ ધ્યેડે નાનાયે તે પાતાના ભાગનું બધુ વેચિ સાટિ ઇના જે પૈસા આવ્યા ઇ હૈને પરદેસમાં જિયા ને ઇર્ષ્યા કણે પાતાનુ બધું મન પડે મ ઉડાડવા માંડ્યું.
૮. સૌરાષ્ટ્ર-હાલારની નાગરી એલી
એક હતાં ડેસિમાં. ઈ રાજ કચાવારતા સાંભળે તે દેવદર્શને જાય.. રાજ પાદરમાં આવેલ માદેવને મદિરે જાય. વાં જૈ દર્શન કરે, ચાખા કે જારની વાટયકી હૈ આવ્યાં હાય ! ઉબરે ઠેલવે ને સેાપારી ને પૈસા. યુકેને પાછાં ઘેય આવે; ધેરથ આવિને માળા ફેરવે.
ઘરમાં નાનાંમોટાં છેકરાંની ખેાન્ય હતી. છેકરાંને થ્યુ કે અમેય, ડારિખાને હાર્યે દર્શને જૈયે તેા કેવી મજા! ‘ડા, ડાસ્મિ' એકદ ઓરાંચે કિધુ, તમેં દર્શને જાવ તમે અમને ભેગાં ડિ જાન્ગેા
ઉનાં સુ ય છે.' 'અમારે જોવું છે. કાલ્ય તે તમારિ મેળ