SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ (વિદેશમાં તથા ભારતમાં ગુજરાતી) ૩૧૫. તરીકે ગામડાંઓમાં એ ફેલાયેલા છે. ચારેતરને પાટીદાર તમાકુના વેપારી તરીકે ભારતનાં મોટાં શહેરોમાં જોવા મળે છે. કલકત્તાને ખાંડ ચેખા કરિયાણું કાપડ સૂતર વગેરેને વેપાર ગુજરાતીઓના હાથમાં છે. મદ્રાસમાં જૂના વખતથી વસેલા જુદી જુદી નાતના વાણિયા લંકાના વાણિયા” તરીકે ઓળખાય છે. સૌરાષ્ટ્ર અને ખેડા જિલ્લાના ઉમરેઠ વગેરેને ઘણું લેકે મદ્રાસમાં અને તામિલનાડુના અન્ય ભાગોમાં છે. કેટલાક ધીરધાર કરે છે. મદ્રાસને તેના ચાંદી તથા સૂતરને વેપાર એમને હસ્તક છે. મધ્યપ્રદેશને અનાજ તમાકુ અને બીડીને વેપાર ગુજરાતીઓના હાથમાં છે. ગુજરાતીઓના વસવાટવાળાં શહેરમાં ગુજરાતી સમાજ, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, પુસ્તકાલય અને સામાજિક સંસ્થાઓ અસ્તિત્વમાં આવી છે. વસવાટનાં સ્થળોએ કેળવણુ-સંસ્થાઓને એમના તરફથી ધનની સહાય સારા પ્રમાણમાં અપાઈ છે.૧૪ આમ ગુજરાતી સૈકાઓથી દેશ-પરદેશના પરિભ્રમણથી ટેવાયા છે. સમુદ્ર અને દરિયાપારના દેશોનું આકર્ષણ એમના માટે નવીન નથી. પાદટીપ 9. S.A. Waiz, Indians Abroad Directory (IAD), pp. 109-117 ૨. Ibid, pp. 119-127 ૩. Ibid, pp. 179-183 ૪. Ibid, pp, 186-198 ૫. Ibid, pp. 274–281; ડુંગરશી ધ. સંપત, ભાટિયા વહાણવટાને જૂને ઇતિહાસ,” 4. 20-24; Vincent Harlow, E.M. Chilver and Allison Smith (edi.), History of East Africa, (HEA) pp. 156, 168, 212-218, 57, 26,. 156, 267 and 665 5. HEA., 415, 441 and 267; Kenneth Ingham, History of East - Africa, p. 215; IAD, pp. 201-242 ૭. HEA, pp. 406–414 and 433; Kenneth Ingham, Ibid, pp. 257-272. ૮. HEA, p. 565; IAD, pp. 283–298 હ, શિવપ્રસાદ રાજગર, ગુજરાતના વહાણવટાને ઈતિહાસ પૃ. ૨૨૭; IAD, pp.. 307-319 20. Edward H. Brooks and Colin D. Webb, A History of Natal, pp. 83–82; IAD, pp. 322–383 ૧૧, IAD, pp. 128–178 ૧૨. Ibid, pp. 7-48 ૧૩. શિવપ્રસાદ રાજગર, ઉપર્યુક્ત, પૃ. ૨૩-૨૩૧ ૧૪. એજન, પૃ. ૨૩૧-૨૩૨
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy