SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ આર્થિક સ્થિતિ પહેલાં લગભગ નહિવત્ હતા. આ સમગ્ર પરિસ્થિતિના પ્રતિભાવરૂપે ગુજરાતી સમાજના વિવિધ વર્ગો મે અને જ્ઞાતિઓમાંથી આવતા માણસોએ (અહી વિશ્લેષણની દૃષ્ટિએ ‘ગુજરાત' પ્રતિભાવ વ્યક્ત કર્યો કહેવા કરતાં એના વિવિધ ‘વર્ગા' અને ‘સામાજિક સ્તરની કોણી વધુ ઉપયોગી બની રહે છે.) આર્થિક રાષ્ટ્રવાદનું હથિયાર અજમાવ્યુ. પરદેશી શાસનના ચાકઠામાં પાંગરતી જતી આ વિવિધલક્ષી અને જટિલ પ્રક્રિયા આર્થિક પરિવર્તનના સંદર્ભમાં નવી અને અત્યંત સૂચક હતી. પાદટીપ ૧. Walter H., Geographical, Statistical and Historical Description of Hindostan and Adjacent Countries, Vol. 1, pp. 604-725 ૨. વધુ વિગતા માટે જુએ Tarashankar Banerji, Internal Market of India 1834–1900; James Robertson (Ed.), Western India : Reports Addressed to the Chambers of Commerce of Manchester, Liverpool and Glasgow by their Commissioner the late Alexander Mackay Esq. 3. Government of Bombay, Selections from the Records of the Bombay Government, New series, no. CLXX1V, pp. 422-25 ૪. R. D. Choksey, Economic Life in the Bombay : Gujarat 1800–1939, pp. 65–82 ૫. BG : Vol. II, Surat and Broach, p. 220 ૬. વધુ વિગત માટે જુએ Alexander Rogers, Land Revenue of Bombay, Vols. I and II. ૭. B.H. Baden Powell, Land System of British India, Vol. III, p. 211 ૮. G. D. Patel, The Land Revenue Settlements and the British Rule in India, pp. 101–63; 253-57 ૯. Ibid., p. 13 ૧૦. R. D. Choksey, op. cit., p. 93 ૧૧. Ibid., pp. 93–95 ૧૨. કરસનદાસ મૂળજી, ‘નિખ’ધમાળા : સૌંસાર સબંધી વિષયેા’, પૃ. ૧૭૬-૭૯ ૧૩. ત્રિભાષનદાસ ગ’. પટેલ, ‘દુકાળ વિશે નિબ’ધ’ ૧૪. Parliamentary Paper no. 156 of 1890–91 entitled East India : Cambay Disturbances ૧૫. ‘પ્રજાબંધુ’, તા. ૨૩-૫-૧૯૦૯, પૃ. ૫-૬ ૧૯
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy