SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ બ્રિટિશ કાશે. દુઃખદ પ્રસંગની સ્મૃતિને એ તહેવાર છે. ૨૫મી ડિસેમ્બરે નાતાલની ઉજવણું થતી. નાતાલ એ ઈસુને જન્મદિવસ છે. ખ્રિસ્તીઓની વસ્તીને લીધે કેટલાંક નવાં પરાં વસ્યાં, જેમને મંટગમરી પીર (આણંદ પાસે, બેરિયાવી નજીક), વલેસપુર (ઘોઘા પાસે), ટેલર (ખંભાત પાસે), બ્રુકહિલ (બેરસદની પૂર્વે ૧૧ કિ.મી. દૂર), કેરીપુર (ડાકોરની પાસે, રાણીપુર (અમદાવાદની પાસે, હાલનું રાણીપ) વગેરે.. પાદટીપ ૧. ધીરજલાલ ધ. શાહ, વિમલપ્રબંધ : એક અધ્યયન', પૃ. ૧૧૩ ૨. દલપતરામ ડા, કવિ, “જ્ઞાતિ વિશેને નિબંધ', વિ. ૧, પૃ. ૧ થી ૫૮ ૧૯૦૧ માં પ્રકાશિત થયેલ Bombay Gazetteerના વ. ૭, ભાગ ૧ માં ધ્યું છે કે ગુજરાતના હિંદુઓની જ્ઞાતિઓ પૈકી રેટી-વ્યવહાર તથા બેટી-વ્યવહાર ન ધરાવતી જ્ઞાતિઓની સંખ્યા ૩૧૫ થી ઓછી નહીં હોવાનું જણાવ્યું છે ટીવ્યવહારની છૂટ હોય પણ બેટીવ્યવહારને નિષેધ હોય તેવી જ્ઞાતિઓ ઉમેરવામાં આવે તો આ સંખ્યા ઘણી મેટી થાય (પ્રસ્તાવના પૃ. ૧૨). આ ગ્રંથમાં બ્રાહ્મણે લેખકે વેપારીઓ રજપૂતે ખેડૂતે કારીગરે ભાટચારણે અને નટે સેવક કેળીઓ કાઠીઓ ગોવાળે પ્રાચીન જનજાતિઓ દલિત વર્ગો એવા ૧૩ વર્ગોમાં જ્ઞાતિઓનું વર્ગીકરણ કર્યું છે. * * 9. D.G. Sabarkantha, p. 192 ૪, દલપતરામ ડા. કવિ, ઉપર્યુક્ત, પ્ર. ૧૯, પૃ. ૫૪ ૫. એજન, પૃ. ૧૩૩-૧૩૫ : ૬. ભાનુસુખરામ નિ. મહેતા, મહિપતરામ ચરિત્ર', પૃ. ૬૨ ૭. દલપતરામ ડા. કવિ ઉપર્યુક્ત, પૃ. ૧૧૯ ૮. “લેડી વિદ્યાગૌરી મણિમહત્સવ ગ્રંથ', પૃ. ૧૯૭–૧૯૮ ૯. પી. ત્રિ. પારેખ, “અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન', ભા. ૩, પૃ. ૩૧૬–૩૧૭ 90. Gazettcer of the Bombay Presidency, Vol. IX, part I. p. 167 ૧૧. સુરેશ દીક્ષિત (સં.), સતીમાને ગરબે”, “પ્રસ્થાન”, સં. ૧૯૮૭, ફાગણ, હી. ત્રિ. પારેખ, ઉપર્યુક્ત, પૃ.૧૬૯ ૧૨. હી. ત્રિ. પારેખ, એજન, પૃ. ૧૬૭–૧૬૮ ૧૩. નવીનચંદ્ર આચાર્ય, સાબરકાંઠા જિલ્લાના પાળિયા”, સ્વાધ્યાય", પુ. ૧૪. | પૃ. ૩૮૫-૩૯૭ ૧૪. નવલરામ જ. ત્રિવેદી, સમાજ સુધારાનું રેખાદર્શન', પૃ. ૨૦૨ ૧૫. એજન, પૃ. ૧૨-૨૩ ૧૬. નર્મદાશંકર લા. દવે, “મારી હકીક્ત, ભા. ૨, પૃ. ૧૨૧; ગુજરાત એક પરિચય”, , કોંગ્રેસને ભાવનગર અધિવેશન અંક, જાન્યુ. ૧૯૬૧, પૃ. ૨૫૦
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy