________________
૪૬
ભીખ માગી અમુક દિવસેા સુધી જમતા હતા. ઇરફાન કહે મુસ્લિમાએ હિંદુએના પ્રભાવ હેઠળ અપનાવી છે.
બ્રિટિશ કા
: આ બધી પ્રથાએ
ઇરફાન એક શેરમાં કહે છે કે મેાહરમની આવી બધી બિદઅતા (નવી બાબતા) ને માત્ર ત્રણસેા વર્ષથી શરૂ થયાં છે; જો કઈ વિદ્વત્તાના દાવા કરતા હાય તા કાઈ. આધારભૂત ગ્રંથને હવાલા આપી મારી વાતનું ખંડન કરે.
સફર મહિનાના અંતિમ બુધવારે લેાકેા તળીને ખાવામાં માનતા હતા. આ પ્રથા આજે પણ ચાલુ છે, પણ એછી થઈ ગઈ છે અને હવે કદાચ બંધ થઈ જશે. છેવટે ઇરફાને એક શેર લખ્યા છે તેમાં બધું આવી જાય છે
હર કૈામ કી હર મુલક કી હૈ બિદઅતાં જુદી, હર શહેર કી હર બસ્તી કી હૈ બિદઅતાં જુદી.’
દરેક કામ, દરેક પ્રદેશ,દરેક શહેર અને દરેક વસ્તીના ધર્માંથી વિરુદ્ધના રીત-રિવાજો જુદા જુદા છે.
પુરુષોને શરીઅતે દાઢી રાખવાના આદેશ આપ્યા છે એના બદલે મુસ્લિમ પુરુષા દાઢી સાફ કરાવે છે અને હિંદુ-રાજપૂતાની જેમ મૂછેા રાખે છે. એને વળ આપે છે અને એમ કરવામાં ગ લે છે.
હિ, સ. ૧૨૫૧ (ઈ. સ. ૧૮૩૫-૩૬) માં અબ્દુલ કરીમ નામના એક કવિએ પીરાનપાટણ(અણુહિલવાડ પાટણ)માં ‘મુફ્તાસજ મસાજ' નામના ગ્રંથ કાવ્યમાં લખ્યા છે તે પણ હજી હસ્તલિખિત સ્વરૂપમાં જ છે.
અબ્દુલ કરીમને મુસ્લિમ સ્ત્રીએ સામે સખત વાંધા છે. એમણે વિચિત્ર પ્રકારની શિક (બહુતત્ત્વવાદ) બિદઅત અને કુ(કાર)ના રિવાજો ઇસ્લામમાં પ્રચલિત કર્યા છે.
કેટલીક સ્ત્રીઓ, એમના કહેવા પ્રમાણે, અનેક પ્રકારના બિનઇસ્લામી ઉપવાસ કરે છે; જેમ કે ખીખીને! ઉપવાસ, નીલી સૈયદને ઉપવાસ, કલબલને ઉપવાસ વગેરે, ઇસ્લામની દૃષ્ટિએ મનુષ્યના લાભાલાભ માત્ર ખુદાના હાથની વાત છે, પણ આજે લેાકેા પીર એલિયાને લાભાલાભ માટે સમ` ગણુતા થઈ ગયા છે. લોકો વિચિત્ર પ્રકારની ખાધાએ પૂરી કરવા જુદા જુદા પીરાની કખરા ઉપર જાય છે;. જેમ કે હે પીર, જો તમે મારા આ પુત્ર જીવતા રાખશે તે અમે ચાદર અને શીરે ચડાવીશું,' કાઈ ફૂલ છિલ્લા (કરડા) અને ચડાવા ચડાવે છે. અબ્દુલ કરીમ કહે છે કે અહી” જલવારાનીની એક કબર લેકેએ તૈયાર કરી છે અને લેકે એમ માને છે કે લગ્ન પછી નવશાહ અને દુલ્હન એ કબ્બરના સાત ફેરા ન કરે ત્યાં સુધી