SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૧) મુઘલ કાલ [પરિ.. ૧૧ ટોમસ હબઈના પ્રવાસ-ગ્રંથની અનેક આવૃત્તિ બહાર પડી છે તે પૈકી Some Yegrs' Travels into Africa and Asia, the Great, especially describing the Empires of Persia and Industan by Sir Thomas Herbert (SYTAA)નો અહીં ઉપયોગ કરવામાં આવ્યો છે. ૧૨. પાઈ એ તાંબાને ગાળ ભાર વજનને સિક્કો હતા. ૩૦ પાઈ= શિલિંગ થતો. મહમૂદી એ ચાંદીના સિક્કો હતો ને એ એક શિલિંગ બરાબર ગણાત.૧ રૂપિયો== ૨ શિલિંગ અને ૩ પેન્સ થતા. એક સુવર્ણ દીનાર=૩૦ શિલિંગ થતા. ૧૩, SYTAA, pp. 42–57 ૧૪. મેન્ટેસ્લાના પ્રવાસ સંદર્ભ M. S. Commissariat ના “Mandelslo's Travels in Western India(A.D. 1638-39) (MTWI) પુસ્તકમાંથી લેવામાં આવ્યા છે. ૧૫. MTWI, pp. 41–46 15. V. Ball (Trans.), Tavernier's Travels in India, Vol. I, p. 66 10. Bombay Gazetteer, Vol. VI, pp. 219 f. 16. Storia do Mogor, 1653–1708. Trans. by W. (rwipe Vols. I & II. ૧૯. Ibid, Vol. I, p. 425. ૨૦. સુરતમાં એના રોકાણના અહેવાલનું અંગ્રેજી ભાષાંતર H. G. Rawlinson દ્વારા થયું છે ને એ Indian Antiguary, Vol. LyI, pp. 199ff. પર પ્રસિદ્ધ થયું છે. ઍવેનેના પ્રવાસને ત્રીજો ભાગ ડો. સુરેદ્રનાથ સેને સંપાદિત કરીને Indian Travels of Theyenot and Careri નામે પ્રસિદ્ધ કર્યો છે. 21. Indian Antiquary, Vol. LVI, p. 202 22. Ibid., pp. 222 f. ૨૩. એને અપાયેલી માહિતી ખેતી હોવી જોઈએ અગર માહિતીને પ્રવાસી બરાબર સમજી શક્યો નહિ હોય એમ લાગે છે. ત્યાંના ભીલ અને કેળા શબનું માંસ ખાવાની. ટેવવાળા હોવાનો સંભવ છે. 28. M. S. Commissariat, Studies in the History of Gujarat, pp. 116 f. 24. William Crooke (Ed.), A New Account of East Indies etc. (in three Vols.)માં આ અહેવાલ અપાયો છે. ૨૬. Ibid, Vol. 1, 224 f. ર૭, મેસ્સીના જણાવ્યા અનુસાર મોટા વેપારીઓ પાસેથી રૂા, મધ્યમ વર્ગ પાસેથી. છે અને ગરીબ વર્ગ પાસેથી આ રૂપિયા જજિયારે પ્રતિવર્ષ લેવામાં આવતા (Ibid., Vol. II, p. 234). ૨૮. Ibid, pp. 252–61 pe. Ovington, A Voyage to Surat (Ed. by H. G. Rawlinson ), pp. 177 f. 30. Bombay Gazetteer, Vol. VI, p. 220
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy