SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ મુ* લિપિ [ ૩૪૫ ગુજરાતી મરાડ લડાવા લાગ્યા. એમાં ડાબી ખાજુનુ વૃત્ત એના (લેખનના) આરંભના ભાગથી અને જમણી બાજુનુ ં વૃત્ત એના (લેખનના) અંતમાં ખટિત રહેવા લાગ્યું અને ધીમે ધીમે ડાબી બાજુની અને જમણી બાજુની વળાંકવાળી રેખાએ ઊભી થતી ગઈ. સાથે સાથે વણુના ડાબા અંગમાં નીચેના ભાગમાં ખચકા પડવા લાગ્યા (જેમ કે ચોથા ખાનાના મરાડ). ઉત્તર કાલમાં આ ખચકા પણ દૂર કરીને આખાય વણું સળંગ કલમે લખતાં એને વતમાન ગુજરાતી મરેાડ ધડાયા છે ગુજરાતી અંક ચિહ્ન પણુ વર્ણોની જેમ નાગરી અચિહ્નનેાના મરેાડને વળાંકદાર કરવાથી ઘડાયાં હાવાનું સ્પષ્ટ જણાય છે. ગુજરાતી અક્ષરાની જેમ ‘’ ના નીચલા છેડાને જમણી બાજુ વાળતાં વચલા ડાબી બાજુને ખચકા આપોઆપ લુપ્ત થયા છે. ‘ર' માં પણ નીચલા છેડાને ડાબી બાજુ વાળતાં ‘’ ધડાયા, પણ નાગરીમાં ૬ અક્ષરના ઉપલા ભાગ સુરેખાત્મક અને ‘ર્' અકચિહનના ઉપલે। ભાગ વળાંકદાર હાવાથી એ બે વચ્ચે ભેદ પ્રવતા હતા તે અહીં' લુપ્ત થતાં આ માડ પરસ્પરના ભ્રમકારક બન્યા. ‘રૂ' માં નીચલી પૂછડીનેા લેપ કરવામાં આણ્યે. ‘૪' માં આરભતા ડાબી ટાંચને ભાગ ધણા અક્ષરાની જેમ ડાબેથી જમણે વળે તેવુ સરલીકરણ કરવાથી એને ગુજરાતી મરાડ ધડાયા, '' માં આમ કરવા જતાં નીચલા ખચકા લુપ્ત થયા તે પરિણામે એને ગુજરાતી મરોડ ‘પ' અક્ષર જેવા થઇ ગયા. ‘૬' માં શરૂઆતમાં નીચલી પૂછડી રદ કરવામાં આવી (જેમકે ૨ જા ખાતાને મરાડ). આગળ જતાં એના નીચલા અંગની જગ્યાએ ચલે છેડે ડાબી બાજુએ વળતી ઊભી રેખા પ્રયાજવામાં આવી. આ મરેડમાં અચિહ્ન ‘૬’અને અક્ષર ‘ક્રૂ' વચ્ચે ભ્રમ થતાં નથી. ‘૭' ના નીચલા છેડાને ઊંચે લંબાવીને એના મરોડને વધારે વળાંકદાર કરવામાં આવ્યો. ‘૮’’માં ઉપરની ડાબી બાજુએ બહાર નીકળતી આડી રેખાના લેાપ કરીને ને ઉપલી આડી રેખાને જમણી બાજુ લંબાવીને આખાય મરોડ ચાલુ કલમે પ્રયોજાવા લાગ્યો. “હુ’” માં એના ગુજરાતમાં પ્રચલિત નાગરી મરોડ– (જેમકે પટ્ટ ૧ માં આ અંકના મરોડ) માં ડાબી બાજુની રેખાને ઊભા અધગાળનું સ્વરૂપ આપી ટચે જોડાતો રૂખાને એ અગાળની જમણી બાજુએ મધ્યમાં જોતાં ગુજરાતી મરોડ સધાયો. ધીમે ધીમે જમણી બાજુની વળાંકવાળી રેખાએ નાની આડી સુરેખાનું સ્વરૂપ ધારણ કર્યું. (જેમકે પાંચમા ખાના મરોડ), પણ મા પ્રક્રિયામાં મૂળ નાગરી મરોડ સળગ કલમે લખાતે હતેા તે ગુજરાતીમાં એ ટુકડે લખવા પડયો.
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy