SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨] મુઘલ કાલ. [. આ રીતે, ગુજરાતમાં અરબી ફારસી અને ઉર્દૂમાં ઘણું સાહિત્ય, ગુજરાતી હિંદુ મુસ્લિમ અને પારસી વિદ્વાનો દ્વારા સર્જાયું છે. ફારસીમાં ગદ્યપદ્યનાં લગભગ બધાં જ સ્વરૂપનું ખેડાણ તેઓ દ્વારા થયું છે. અરબી ગ્રંથે મોટે ભાગે તે મુસ્લિમ સંતમહાત્મા દ્વારા લખાયેલ છે અને એમનું વિષયવસ્તુ સાધારણતઃ ધાર્મિક કે સૂફીવાદનું રહ્યું છે. ઉર્દૂના વિકાસ માટે મુઘલ સમયમાં પૂરતે અવકાશ ન હતો એમ છનાં વલી ગુજરાતી જેવા મહાનુભાવે ઉર્દૂ સાહિત્યનું ખેડાણ કર્યું છે. પાદટીપો ૧. કે. કા. શાસ્ત્રી, ગુજરાતી ભાષાને વિકાસ અને અર્વાચીન ગુજરાતી ભાષાસ્વરૂપ', ૫, ૧૦૫-૧૦૮ ૨. ગુજરાતી હસ્તપ્રત ૩૨૮ (ગુજરાત વિદ્યાસભા સંગ્રહ); પ્રેમાનંદ વિશે મળેલી માહિતીને 1. આધારે. ૩. વિનય, વિનયgmતિ-જા, ૨૧, gો. ૧૦-૧૨ ૪. જુઓ “વસતરાગાર્ટીવા, મંગલાચરણું. ૫. શત્રુંજય પર આદિનાથ મંદિરને હેમવિજયગણિએ વિ.સં. ૧૯૫૦ માં રચેલો પ્રશસ્તિ-લેખ प्राचीन जैन लेख संग्रह, लेख १२, लो. १७-१८ 5. Badauni, Muntkhab-ut-Tawarikh (Eng. tran.) by G. S. A. Rank ing, p. 321 ૭. “ક્ષત્રિાચાર્યથાસંઘ, પૃ. ૨૧૦, મો. રૂપ-૨૭ ૮. એમની સાહિત્યસેવા સંબંધે વિસ્તારથી જાણવા માટે જુઓ મો. દ. દેસાઈ, “કવિવર સમયસુંદર જૈન સાહિત્ય સંશોધક, ખંડ ૨, અંક ૩-૪તથા “યુગપ્રધાન જિનચંદ્રસૂરિ, પૃ. ૧૬૮. ૯. જુઓ મો. દ. દેસાઈ, “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ (જૈ. સા. સં. ઈ.),” | પૃ. ૫૫૩, ટિપ્પા નં ૪૯૪. ૧૦. જુઓ સં. છે. શાદુ, જૈન સાહિત્ય વૃત્ કૃતિહાસ', મા. ૫, p. ૨. ૧૧. જુઓ “ક્વાર્શ્વનાથમાખ્ય મથ્ય', પ્રસ્તાવના ૧ર “માનુરિત', a , કો. ૨૦૧ ૧૩. મો. ક. દેસાઈ, જે. સા. સં. ઈ, પૃ. ૫૫૫, ટિ. ૧૪. બાવીસમુથ, માં. ૧, ૬, ૮૬ ૧૫. જુઓ “વિજ્ઞપ્તિ-વસંઘર', પૃ. ૧૧-૧૫૮.
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy