SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ] ૩૩. LMC, No. 512 ૩૪. શ્રી સી. આર. સિધલ મુંબઈના પ્રિન્સ આફ વેલ્સ મ્યુઝિયમના ચાંદીના એક સિક્કાને અકબરના જૂનાગઢની ટંકશાળના સિક્કા તરીકે લેખે છે. આ સિક્કાનું ૭૨ ગ્રેન વજન અકબરના ભારતની ખીજી કાઈ પણટંકશાળના સિક્કાઓના વજન કરતાં સાવ જુદું છે. માટે એને એ પર અકબરના અાહા अकबर जल्ल जलालेाहू વાળા પાઠ સિવાય વર્ષોં કે ટંકશાળ–નામ નથી પણ સિક્કો જુનાગઢમાં ખરીદવામાં આવ્યા છે તે જોતાં સિક્કો જૂનાગઢ તરફના હોય તેમ તેઓ માને છે (JNSI, Vol. XII, p. 67); પણ આ દલીલ વિચિત્ર નહિ તેા પાંગળી તા જરૂર કહેવાય. ૩૫. NS, NO. XIX, p. 422 ગુજરાતની ટંકશાળમાં પડાયેલા સિદ્ધા [૨૧ ૩૬. અરખી લિપિમાં લખાયેલ ‘દેવ'ને ‘દીવ’ તરીકે પણ વાંચી શકાય, એ જોતાં આ જગ્યા પ્રભાસ નહિ પણ સૌરાષ્ટ્રમાં આવેલ “દીવ” હેાય તેમ પહેલી નજરે લાગે, પણ મુસ્લિમ તવારીખેામાં દીવને અચૂક ‘દી’લખવામાં આવે છે અને ‘પત્તન’ (પટ્ટણ ) એની સાથે જોડીને લખવામાં આવ્યુ' નથી. ૩૭. Annual Report of the Archaeological Department of H. E. H. Nizam's Dominions (ARADN), F 1340(1930–31 A.D.). Appendix I, p. 45. ૩૮. JNSI, Vol. XV, pp. 108–09, Plate I, 9 ૩૯. ARADN, Fasli 1339 (1929-30 A.D.), p. 52; NS, Vol. XLII, p. 23, ૪. C. R. Singhal, Mint-towns of the Mughal Emperors of India, Pp. 23–24 ૪૧-૪૨. JNSI, Vol. V, p. 97 ૪૩. શાહઆલમ ૨જાના સિક્કાઓ વ. ટેલર ઉપરાંત શ્રી એમ. કે. ઠાકોરના સગ્રહમાં હતા જે પર એમણે એક વિસ્તૃત લેખ એની છાપ સાથે JNSI, Vol. V, pp. 97–103માં પ્રગટ કર્યાં હતા. ૪૪. PMC, No, 3198 ૪૫. NS, No. 1V, p. 375 ૪૬. મી. એચ. નેલ્સન રાઈટ અને આર. બી. વ્હાઈટહેડ જેવા પ્રખર સિક્કાશાસ્ત્રીઓએ ઔર'ગઝેબ, શાહઆલમ બહાદુર, ક્રુ ખસિયર અને મુહમ્મદશાહના સિક્કાએ પર ટંકશાળ નામ કપાઈ ગયુ. હાવાથી એના અંશે। પરથી ‘પુરમંદર' વાંચી આ શહેર તે સૌરાષ્ટ્રનુ` મશહૂર શહેર પારખંદર એમ જણાવ્યું હતુ° (NS, Vol, IV, p. 108; Vol. XIV, p. 571; Vol. XVI, p. 702 વગેરે). ત્યાર પછી ઈ.સ. ૧૯૧૭માં પ્રિન્સિપાલ શાપુરશા હાડીવાળાએ સર્વપ્રથમ પેાતાની એક દલીલબદ્ધ વિસ્તારપૂર્ણ
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy