________________
-પરિશિષ્ટ ૧]
ગુજરાતમાં વિદેશી વસાહતા
(૧૦૫
યુદ્ધ થયું હાવાની અવા વહેતી મૂકી હતી. ૧૭૧૯ માં ફ્રેંચાએ સુરતની ક્રેાઠી બંધ કરી, વિદેશી કાપડની મેટી માંગ હાવાથી ફ્રાંસના વણકરોના અસંતાષ વધી ગયે।, તેથી ત્યાંના લેાકાએ હિંદના કાપડના વપરાશ બંધ કર્યાં.
૫. આસ્ડેડ વસાહત
ઑસ્ટ્રિયાની એક વેપારી ક ંપની પણ ૧૭૧૭ માં સુરત આવી હતી. એ દેશના શહેનશાહના આશ્રય તળે ઍસ્ટેડ કંપની ઊભી થઈ. એ કંપની વિરુદ્ધ પ્રવ્રુત્તિઓ ડચા અને અ ંગ્રેજોએ શરૂ કરી, છતાં શાહી પરવાને એને મળ્યેા. પરંતુ નફાકારક વેપાર ન થાથી ૧૭૩૦ માં સ્ટેડ કંપની બંધ થઈ.
પાટીપ
૧. રત્નમણિરાવ ભી. જોટ, ખ્ંભાતના ઇતિહાસ’, પૃ. ૪૪
૨. એજન, પૃ. ૫૮
૩. પશ્ચિમી જગત માટે ભારતનું પ્રવેશદ્વાર ખંભાત હતું તેથી યુરેપની પ્રજાએ મુઘલોને ખંભાતના શહેનશાહ' તરીકે ઓળખતી.
૪. H. G. Rawlinson, British Beginnings in Western India, 1579–1657, p. 18
૫. Charles Fawcet, English Factories in India (Western Presidency), Vol. I, p. 270
૬. H. G. Rawlinson, op. cit., p. 134. વળી જુએ ઈશ્વરલાલ ૨. દેસાઈ, ‘સૂરત સાનાની મૂરત', પૃ. ૪ર
૭, H. G. Rawlinson, op. cit., p. 134
*