________________
૧૬ મુ]
શિલ્પકૃતિઓ
[૪}
અને તળાજાની ટેકરીઓ ઉપરનાં કેટલાંક જૈન મંદિર વગેરે ઉપરનું પિકામ તેમ રૂપકામ ખાસ તે ધવાલાયક ગણાય.
આ કાલની વાામાં હિંદુ દેવ-દેવીએ તેમજ માનવે કે પ્રાણીઓનાં શિલ્પ કાતરવાના રિવાજ લગભગ બંધ થઈ ગયા હતેા, છતાં રાઈ કાઈ વાવમાં તથા શૃંગારકક્ષાનાં કક્ષાસનેની વેદિકાઓમાં કેટલીક નાની દેવમૂર્તિ કાતરાયેલી જોવા મળે છે. અડાલજની વાવની ભમતીની દ્વારશાખા ઉપર કેતરાયેલ નવગ્રહેતા પટ્ટ તથા વેદિકા ઉપર કાતરાયેલ દેવમૂર્તિએ આ વાતની સાક્ષી આપે છે. આ સમયની કોઈ કંઈ વાવના ગવાક્ષેામાં વાઘની નાની શિલ્પકૃતિ કોતરાયેલ જોવા મળે છે, અડાલજની વાવમાં આવી કેટલીક શિલ્પકૃતિએ દેખાય
છે.
સેાલંકી કાલથી શિપસમૃદ્વ બનેલ ગુજરાતે શિલ્પકામ માટે વાવ કૂવા કુંડ કુંડવાર તળાના એવારા-પુરદ્વારા તારણા ચોકીએ! પરબડીએ પક્ષે સમાધિમદિરા મહાલયા વગેરેમાં અનેકવિધ શિલ્પકામ કર્યુ છે. એ કાલના બચી ગયેલા નમૂના જોતાં એ સમયની ગુજરાતતી શિક્ષસમૃદ્વેને ખ્યાલ આવી શકે છે. દેવપ્રતિમાઓ
આ કાલની, ખાસ કરીને ૧૪મી સદીની, દેવ-પ્રતિમાએ સાલકી પર પરાને અનુસરતી જણાય છે, પગુ ૧૫ મી સદીથી એનાં લાકકલાનાં તત્ત્વ ઉમેર ત જોવા મળે છે. આ લાકકલાનાં તત્ત્વ ૧ર મીથી ૧૫મી સદી દરમ્ય.ન ગુજરાતનાં રાજપૂત રાજ્ગ્યાના વિસ્તારમાં મળી આવતા, વિશેષતઃ વડનગર ડભાઈ અને સૌરાષ્ટ્રના, સ ંખ્યાબંધ પાળિયા પર જોવા મળે છે. ૨
દેવનાઓ અને વિશિષ્ટ વ્યક્તિઓની માનવ-આકૃ તઓનાં શિલ્પ નાજુક અને સુંદર બન્યાં છે, પણ એમાં દેહની સપ્રમાણતા અને આભૂષણેાના ધાટ બરાબર સમને ઉપસાવેલા જો! મળતા નથી; દા.ત. આ સમયના મુકુટ હવે તાકદાર ટાપી જેવા બનતા જાય છે અને કુંડળ પણ કાન કરતાં ઘા મે ટા કદનાં બન્યાં છે.
અહીં દૃષ્ટાંતરૂપે કેટલાંક મૂર્તિશિક્ષ્ાનું વધુન પ્રસ્તુત છે :
ખંભાતના રોડજી મંદિરમાંથી મળેલી અને સ્થાનિક આર્ટ્સ અને સાયન્સ *લેજના મ્યુ.ઝયમમાં સુરક્ષિત બ્રહ્મા-સાવિત્રીની ત્રણ પ્રતિમાએ પૈકીની એક ૧૪ મી સદીના લેખ ધરાવે છે. સફેદ આરસમાંથી કંડારેલી આ પ્રતિમામાં લલિતાસનમાં બેઠેલા બ્રહ્માના ડાબા ખેાળામાં સાવિત્રી ખેડેલ છે. બ્રહ્મ એ નીચેના ડાબા હું થ વડે સાવિત્રીને આલિંગન આપ્યું છે. એમણે ઉપલા ડાબા હાથમાં પુસ્તક, જમણા હાથમાં સ્ર અને નીચલા જમા હાથમાં કમંડળ ધારણ કર્યાં છે. ભુજ