________________
૧૫ મું]
સ્થાપત્યકીય સ્મારકે
[૧૩
પાદટીપ
१. समराङ्गण, अ. १०; अपराजितपृच्छा, अ. ७२ ૨. સમ., ૩. ૧૮; સા., મ. ૭૦ ૩. સમ, સ. ૧૦; સા., પૃ. ૧૭૨–૧૮૨ ૪. સા., પૃ. ૧૭૧, જી. ૪૬
૫. ઝન, છો. ૪૧-૪૮ છે. અમદાવાદની સ્થાપના માટેનાં અન્ય કારણો માટે જુઓ ર. બી. જેટ, ગુજરાતનું
પાટનગર', પ્ર. ૨ અને પ્ર ૩. ૭. એજન, પૂ. ૨૫, જુઓ ઉપર પ. ૫૯. ૮. ૨. બી. જેટ, ગુજરાતનો સાંસ્કૃતિક ઈતિહાસ, ઇસ્લામયુગ', ગુ. સ. ઈ. ઈ. યુ),
ખંડ ૨, પૃ. ૫૮૩ 6. M. S. Commissariat, History of Gujarat, Vol. I, p. 170 ૧૦. મિરાતે સિકંદરી (ગુજરાતી ભાષાંતર), પૃ. ૧૧૬, ૨. મી. જેટ, ગુ. સાંઈ. ઈ. યુ,
ખંડ ૨, પૃ. ૩૧ ૧૧. ૨. ભી. જેટ, એજન, પૃ. ૬૩૧-૬૩૨ ૧૨. વિગતો માટે જુઓ ૨. મી. જેટ, ગુજરાતનું પાટનગર', પૃ. ૪ર-પા. ૧૩. એજન, પૃ. ૪૩ ૧૪. એજન, પૃ. ૫૧ ૧૫. એજન, પૃ. ૬૧૭-૧૮ ૧૬. એજન પૃ. ૬૧૮ ૧૭. એજન, પૃ. ૬૧૯ ૧૮. એજન, પૂ. ૬૨૦-૨૧ ૧૯. સંદર્ભ માટે જુઓ K. F. Sompura, Structural Temples of Gujarat,
pp. 199 ff, અને ઇ. વિ. ત્રિવેદી, ગુજરાતના મુસ્લિમકાલીન સંસ્કૃત અભિ
લેખોમાંથી મળતી માહિતી', પ્રકરણ ૬, ખંડ ૧-૨. ૨૦, K. H. Sompura, op. cit., p. 200. ર૧. રત્નમણિરાવ ભીમરાવ, “સોમનાથ', પૃ. ૧૬ર રર. H. Cousens, Somanatha and Other Mediaeval Temples in Kathiawad, p. 29
છે. સાંકળિયા આ મંદિરનો હિરણ્યાના કાંઠે આમ્રઘટા વચ્ચે આવેલા સૂર્યમંદિર તરીકે નિર્દેશ કરે છે (Archaeology of Gujarat, pp. 91-92), પરંતુ આ મંદિર ત્રિવેણી પાસે આવેલું છે. એના શિખર તથા સામરણના નષ્ટ ભાગેના સ્થાને નવી રચના કરી હાલ એને પૂર્ણ આકાર આપવામાં આવ્યો છે.
247 93 Architectural Antiquities of Northern Gujarat(ASWI, Vol. IX)માં જે સૂર્યમંદિરનું તલદર્શન આપ્યું છે (પૃ. ૭૪) તે પણ આ જ મંદિર છે. શ્રી ઢાંકી તથા શ્રી હરિશંકર શાસ્ત્રી એમાં મુખચતુષ્કીનું કલ્પનાયુક્ત આલેખન ઉમેરાયાનું ધારે છે (સૂર્યમંદિર વિશેષાંક', પૃ. ૫, પાદટીપ), પરંતુ કાહસેસે આપેલા ફેટેગ્રાફમાં મુખચતુકીને સમાવેશ થયેલ છે જ–સં.