________________
૨૯૦૦
(પ્ર.
સલ્લતનત ફાલ
ધાતુ જેવા કે જોરિત-ારિત, ઘોયતિ-ધોરઇ, વૃલિત-પુખિય, વાકયચના; જેમકે-અતરાઝે તિતઃ—વચ્ચે પડયો, ચૌરેળ સ્વાર્થ તિતમ-ચેારે ખાતર પાડયું.
આવા બધા શબ્દ ધાતુઓ કે વાકયો લાક્ષણિક વ્યાકરણ કે કેશમાંથી ન મેળવી શકાય, પણ કથાસદથી જ એને અ સહજ રીતે પકડી શકાય.
ફારસી અને અરખી
મુસ્લિમ શાસનના આ ગોળામાં સ્થાનિક ભાષા સાથે દતરીકે દરબારી ભાષા તરીકે ફારસીને ઉપયાગ થતા હતા. એ દરમ્યાન સરકારી ક્રમાના એ ભાષામાં નીકળતાં, સરકારી પત્રવ્યવહાર એ ભાષામાં થતા અને અદાલતમાં એ ભાષા વપરાતી. મુસ્લિમે!ની મજહબની ભાષા અરબી અને એમનું મજહબી પુસ્તક પાક કુરાન અરખીમાં હાવાથી એમાંના પાડે અરબીમાં ભણાતા અને એમની સામાજિક અને ધાર્મિક વિધિએ અરખીમાં થતી.
રાજ્યનાં નિશાના સનદ અખબારાત પરીતા અાશ્ત અને લશ્કરે માં તેમજ અન્ય ખાતાંમાં સાંસ્કૃતિક શબ્દો અરબી કે ફારસીના હતા. એ ઉપરાંત તામ્રપત્રો શિલાલેખા અને સિક્કા ઉપરનું લખાણ અરબી કે ફારસીમાં થતું હતું. એ રીતે ફ્રારસીનું પ્રભુત્વ થતાં ક્ારસી શબ્દો વ્યવહાર ભાષામાં થવા લાગ્યા. સંસ્કૃતમાં પણ એવા શબ્દ જેવા તે તેવા અપનાવી લેવાયા, એ માટે સંસ્કૃત પર્યાયેાના કેશ પણ તૈયાર થવા લાગ્યા; જેમકે રાજ્યાધિકારીએ –વકીલ, મુતલિક(પ્રતિનિધિ), વજીર (અમાત્ય, મંત્રી સચિત્ર), બસી (સેનાપતિ સેનાની), મીરસામાન, ખાનસામાન (શાલાપતિ), અદાલતકા દારાગા (ન્યાયાધ્યક્ષ), અમીન (વ્યાવસાયિક), કાજી (ધર્માધ્યક્ષ) વગેરે.
દેશવિભાગ–સૂબા (જનપદ), સિરકાર (મંડલ), મૌજે (પ્રગણ, પ્રગણા), લૌ (નગર), બંદર (દ્રોણ), ચૌધરી (ભૌમિક) વગેરે.
અપભ્રંશ અને મધ્યકાલીન ગુજરાતી
ગુજરાતમાં સલ્તનત કાલ અવ્યા તે પહેલાં કારવાડ માળવા મેવાડ નિમાડ આદિ પ્રદેશમાં ધસાયેલા સ્વરૂપમાં જે અપભ્રંશ ભાષા ખેાલાતી હતી તે એકસરખી સર્વાંગમ્ય હતી, પણ આ કાલમાં ગુજરાત અટૂલા પડવા લાગતાં એ પ્રદેશે સાથે એના સંપર્કો છૂટતા ચાહ્યા અને અપભ્રંશ ભાષાના તે તે દેશનાં અલગ અલગ રૂપાંતર શરૂ થયાં. ગુજરાતમાં ભાષાએ ગુજરાતી દેશી રૂપાંતર લેવા માડયું. આ સમયની કેટલીક રચનાએ ઉપરથી એ આરંભની ભાષાનું સ્વરૂપ જાણવા મળશે.