________________
સલ્તનતની ટાળો અને એમાં પડાવેલા સિદ્ધા [sa
ઉપલબ્ધ અમુક નમૂનાઓ પર ટંકશાળના નામ સાથે ‘અહમદાબાદ' અ તે માના ઉપન.મ . મુઅજ્ઞજ્ઞન અર્થાત્ ‘સૌથી મહાન નગર' મળે છે. મુઝફ્ફરશાહ ૩ જાના ઉપયુ ક્ત હિ. સ. ૯૯૧ ના સિક્કામાં માનાહ ઉપનામ નથી. એના ખીન્ન એ સિક્કાઓમાં વાર– શબ્દ ‘અહમદાબાદ’ સાથે મળે છે, તેને માના ઉપનામ લેખવા ઉચિત નથી. ૧
પરિ.]
૨. અહમદનગર
હાલ હિ'મતનગર તરીકે ઓળખાતા આ નગરની ટંકશાળ સ્થપાઈ હતી એ અહીંથી બહાર પડેલા હિ. સ. જણાય છે. ર
સ્થાપના સાથે જ ત્યાં ૮૨૯ ના સિક્કા પરથી
આ શહેરનું માનાડુ ઉપનામ સિક્કાઓ પર શ ૢ દુમાયૂ' અર્થાત્ ‘શુકનવતુ, શુભ નગર' અકિત છે.
આ ટે કશાળ માત્ર અહમદશાહ ૧લાના સમયમાં જ અને એ પણ એના તાંબાના નાણા માટે સક્રિય રહી હૈાય એમ ઉપલબ્ધ સિક્કાએ પરથી જણાય છે. આ ટંકશાળના હિ. સ નાં ૮૩૪ વર્ષ બાદ કરતાં એના રાજ્યકાલના દરેક વર્ષના સિક્કા પ્રાપ્ય છે.૬૩ બીજા કોઈ પણ સુલતાનને એક પણ સિક્કો હજુ અહીંથી મળ્યા નથી, ૩. મુસ્તફાબાદ (જૂનાગઢ)
મહમૂદશાઃ મેગડાએ સાર–વિજય પછી હિ.સ. ૮૭૫ માં જૂનાગઢનું નામ ઇસ્લામના પેગમ્બર સાહેબના ‘મુસ્તફ્રા’ ઉપનામ પરથી ‘મુતફાબાદ’ રાખ્યું હતું. આખા સેારડ પ્રાંતમાં એ સમયે આ અગત્યનું સ્થળ હોઈ ત્યાં ટંકશાળ ર ખવાને વિચાર આવ્યા હોય એ સ્વાભાવિક છે, મહમૂદશાહના અથી બહાર પડેલા ચાંદી તેમજ મિશ્રિત ધાતુના ઠીક ઠીક સંખ્યામાં અને તાંબામાં સારી સ ંખ્યામાં સિક્કા મળ્યા છે.૬૪ અનુગામીઓમાં એના પુત્ર મુઝફ્રશાહ ૨ જાના માત્ર ચાંદી ।। એ સિક્કા મળ્યા છે. ૬૫
આ સિક્કાએ સેાર-વિજય હિ. સ. ૮૭૫માં થયે। તે પછી ચાથા વર્ષથી લઈ મહમૂદશાહ બેગડાના લગભગ અંતકાળ હિં. સ. ૯૧૫ સુધીનાં લગભગ બધાં વર્ષોંના મળે છે.૬૬ એના પુત્ર મુઝફ્ફરશાહ ૨ જાતા સમયમાં પણ આ ટકશાળ ચાલુ રહી હતી એ એ ।। ઉપયુ ક્ત હિ.સ. ૯૨૬ - કામણુ વ છે, એટલે એછામાં આછું હિ.સ. ૯૨૬ સુધી ટંકશાળ ચાલુ રહી હતી એમ કહી શકાય
સુલતાન મહમૂદશાહના આ ટંકશાળના સિક્કાએની ખાસ કરીને જુદાં જુદાં ભૌમિતિક લખાણક્ષેત્રે નોંધપાત્ર છે.