SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ પરિ.] ગુજરાતમાં ક્િર‘ગીઓના પગપેસારી (૧૪૩ એને નિષ્ફળતા મળી (ફેબ્રુઆરી ૧૬) અને તુનેાએ મેચેની અને ક્રોધ સાથે વિદાય લીધી. ક્િર`ગીએના પરાજયથી અને મુસ્તફાના વિજયથી ખુશ થયેલા સુલતાન બહાદુરશાહે મુતકાને મીખાન'તા ખિતાબ આપ્યા અને ભરૂચની જાગીર અને ખીજી જગ્યાએ બક્ષિસ આપી. નિષ્ફળતા વરેલા નુને એ પાતાના ક્રોધાગ્નિ ઠંડા પાડવા મહુવા ધેાધા વલસાડ તારાપુર માહિમ કેવા અને અગાશી ખંદરા પર હલ્લા કરી એ તારાજ કરાવ્યાં, એના જેવી ત્રાસદાયક નીતિ અપનાવવાનું અનુકરણ પંદર વર્ષ` ખાદ આવેલ ફિરંગી ગવર્નર જોઆએ ડી કાલ્ટ્રાએ કર્યું હતુ ં. આ સમયે વસઈની આજુબાજુના પ્રદેશમાં જહાજોના બાંધકામમાં વપરાતુ સાગ ખૂબ પ્રમાણમાં મળી રહેતું, તેથી તુનેએ વસઈના હિલેા જીતી લઈ (૧૫૩૪) ત્યાં રહેલા બહાદુરશાહના લશ્કરને નાસી જવા ફરજ પાડી. એ પછી એણે ચાણા બાંદરા માહીમ મુંબઈ વગેરે ગામેા ફિરંગી સત્તા હેઠળ આણ્યાં, ૧૩ દીવ પર ચડાઈ કરવાના પ્રયાસેામાં પેાતાને નિષ્ફળતા મળતી છતાં એ નુનેા રાજદ્વારી પદ્ધતિ દ્વારા પોતાનું ધ્યેય હાંસલ કરવા પ્રયત્નશીલ રહેતા હતા. એણે બહાદુરશાહ સાથે વાટાઘાટા કરવા સીમાએ ફેરીરાતે એલચી તરીકે અને જોએ ૬ સાન્ટિઆગેાને એના દુભાષિયા તરીકે મેશ્યા, સાન્ટિઆગે સિદ્ધાંતહીન પ્રકૃતિને હાઈ એ બહાદુરશાહની કૃપા પ્રાપ્ત કરી, ‘ક્રૂિર’ગીખાન’તા ખિતાબ મેળવી સુલતાનની ાકરીમાં રહી ગયે।, છતાં સીમાએ ફૅરીરા સુલતાન અને નુને વચ્ચેની મુલાકાત ગેાઠવવામાં સફળ થયેા. એ મુજબ તુને મુલાકાત માટે દીવ આવ્યા (કટાખર, ૧૫૩૩), પણ બહાદુરશાહનું મન પલટાઈ જતાં એને મુલાકાત આપી નહિ, જેથી તુતેને ખાલી હાથે પાછા ફરવુ પડ્યું. આ વખતે ગુજરાત પર એક આફત આવી પડી. મુઘલ સમ્રાટ હુમાયૂના બડખેાર સાળા મુહમ્મદ ઝમાન મીરઝાને બહાદુરશાહે રાજ્યાશ્રય આપેલા (૧૫૩૩) અને પાણીપતના યુદ્ધ પછી આવેલા અફધાન અમીશ વગેરેને પણ આશ્રય આપ્યા હતા, આ કારણે હુમાયૂ એ બહાદુરશાહ સાથે સમાધાન માટે વાટાધાટ ચલાવી, પણ એમ કરવામાં નિષ્ફળતા મળતાં, હુમાયૂ એ ગુજરાત પર ચડાઈ કરી બહાદુરશાહને ભારે મૂંઝવણમાં મૂકી દીધા. બીજી બાજુએ ક્રિ ગી તરફથી દાવ લેવા માટેનું દબાણુ સતત ચાલુ હતું. આ સંજોગામાં બહાદુરશાહે ક્રૂગી સત્તા સાથે કરેલા તિડ઼ાસિક કરારામાં પ્રથમ કરાર વસઈનું મહત્ત્વનું અંદર એની આજુબાજુના પ્રદેશ સાથે સોંપી દેવા અંગે કર્યો (ડિસેમ્બર, ૧૫૩૪).૧૪ એનાથી ગુજરાતના જળવિસ્તારમાં અને ગુજરાત રાજ્યમાં ફિરંગીએના પગ દૃઢ રીતે પ્રથમ વાર જામ્યા. ગુજરાતના વેપાર એમના કુશને આધીન બન્યા. ચ
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy