SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ ] [ પ્ર૮૨. ગુ. મ. રા. ઇ., પૃ. ૩૦૦-૩૦૩. શ્રી. ૨. છે. પરીખ સૂચવે છે તેમ જસમા અને - રાણકદેવીના સંબંધમાં પ્રચલિત થયેલ કલંકકથાઓ અલૌકિક વ્યક્તિત્વ ધરાવતી મહાન વ્યક્તિઓ માટે લોકોમાં પ્રચલિત કલંકકથાઓમાં પ્રતિબિંબિત થતા સામા જિક લોક-માનસની જ દ્યોતક ગણાય. ૮૩. એજન, પૃ. ૩૦૪-૩૦૫ ૮૪. કુયાય, સ. ૧૬, . ૧૬ ૮૫. પગન, સ. ૧૬, ઢો. ૧૧૧ ૮૫અ. યાત્રય, . ૧૬, ઢો. ૧૭–૧૮ <4241. R. C. Parikh, op. cit., p. CLXXXV ૮૫ઈ. મહાયો મહાયાત્રા મહાથાનં મહાલઃા ચતે સિદ્ધરાનેન યતે તમ વનવિત છે - પ્ર. વિ. ૫. ૭૬ ૮૬. ગુ. મ. રા. ઇ., પૃ. ૩૧૪ ૮૬. R. C. Parikh, p. cit, pp. CCLIII-CCLIV ૮૭. ગુ. મ. રા છે, પૃ. ૩૧૮ ૮૭૮. દુધાત્રય, સ. ૧૫, કરો. ૧૬ ૮૭. કુંથાત્રય, સ. ૧૬, sો. ૬-૮૮ ૮૮, ગુ. મ. રા. ઈ., પૃ. ૩૧૨–૩૧૬ ૮. એજન, પૃ. ૩૧૦-૩૨૦. લોકકથામાં તથા ભવાઈમાં એ “સધરા જેસંગ' તરીકે જાણીતો છે. વિક્રમની જેમ એ રાત્રે ગુપ્ત વેશે નગરચર્યાએ નીકળતો (કુર્યાત્રા,સ.૧૩). હેમચંદ્રાચાર્ય જેવા સમકાલીન કવિ પણ એની સિદ્ધિઓની વાતોથી પ્રભાવિત થયા હતા. શ્રી. ર. છે. પરીખ નોંધે છે તેમ જયસિહ પોતાના સમયમાં અલૌકિક લક્ષણ ધરાવતો ગણાય એવું અસામાન્ય વ્યક્તિત્વ ધરાવતો (I. H. G, p. CLXII). ૧૦. . જિ. સિદ્ધરાજ જયસિંહદેવે સં. ૧૧૫૦ થી ૪૯ વર્ષ રાજ્ય કર્યું (ઉ.૭૬) ને કુમારપાલે સં. ૧૧૯૯ થી ૩૧ વર્ષ રાજ્ય કર્યું (ઉ. ૨૧) એવું જણાવે છે; વળી વિરાટોળી હેમચંદ્રાચાર્યના મુખે સં. ૧૧૯૯ વર્ષે કાર્તિક વદિ ૨ રવિવારે કુમારપાલને પટ્ટાભિષેક જણાવે છે (પૃ. 3), અણહિલવાડના ચાવડા રાજાઓને રાજ્યકાલ ૧૯ વર્ષ મોડ (સં. ૮૨૧થી ૧૦૧૭) આપે છે ને એ અનુસાર સેલંકી વંશને આરંભ સં. ૯૯૮ ને બદલે સં. ૧૦૧૭ માં જણાવે છે, પરંતુ પછી મૂલરાજનો રાજ્યકાલ ૫૫ ને બદલે ૩૫ વર્ષ આપતાં, ચામુંડરાજનાં ૧૩ વર્ષ સમૂળાં રદ કરતાં અને વલ્લભરાજનો રાજ્યકાલ બે વર્ષને બદલે ૧૪ વર્ષને જણાવતાં. દુર્લભરાજના રાજ્યારંભથી . વિ. ની અને વિ. ટો ની અનુશ્રુતિની વર્ષ સંખ્યા સરખી આવે છે. ૯૧. C. G., p. 473 ૯૨. C. G., p. 202: શ્રી. દુ. કે. શાસ્ત્રી વર્ષ ગણવાની જુદી પ્ર દ્ધતિને લઈને આ લેખમાં જણાવેલું વર્ષ સં. ૧૨૦૦ હોવા છતાં ખરેખર સં. ૧૧૯૯ નું હોઈ શકે એવું સૂચવે છે (ગુ. મ. રા. , પૃ. ૩ર૩). આવો ફેર ચૈત્રથી આસો સુધીના સમયને લાગુ પડે, પરંતુ કાર્તિકમાં તો એ બિલકુલ સંભવિત નથી. પરંતુ બાલીના લેખમાં વંચાયેલા ૦૦ આંકડા સંદિગ્ધ ગણાય.
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy