SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૬] સોલંકી કાલ [પ્ર. (ગુઅલે. ભા. ૨, લેખ નં. ૧૩૭), એ પરથી એણે એ મંદિર બંધાવવાની શરૂઆત કરી હોવાની સંભાવના સાચી હોય એમ જણાય છે (CG, p. 377; STG, p. 98, f, n. 2). મસ્જિદમાં રૂપાંતર પામેલ ચાર દેવકુલિકાઓ પૈકીની દક્ષિણ તરફની દેવકુલિકા પરનું શિખર બજે સે આપેલ ચિત્ર(pl. XLV)ના જમણે ખૂણે નજરે પડે છે, એ હવે નષ્ટ થયું લાગે છે. - ર૪ર. STG, Fig. 214/d, એ આકારનો આછો ખ્યાલ બજેસે રેખાચિત્ર દ્વારા આપવા પ્રયાસ કર્યો છે (AANG, pl. XLIV, Fig 2). ર૪૩. તારંગાના ડુંગર પર કુમારપાલે દ્વિતીય તીર્થકર અજિતનાથનું ઉત્તુંગ મંદિર બંધાવ્યું હોવાના કેટલાક સાહિત્યિક ઉલ્લેખ મળે છે. “કુમારપાલકતિબેધ” (પૃ. ૪૪૩), પ્રભાવકચરિત (હેમચંદ્રસૂરિપ્રબંધ, પ્લે. ૭૨૦-૭૨૪), કુમારપાલપ્રબંધ (જિનમંડનરચિત), વીરવંશચરિત, ઉપદેશતરંગિણી વગેરે કૃતિઓમાં આ પ્રકારના ઉલ્લેખ છે. તારંગાના મંદિરમાં કુમારપાલને કઈ લેખ હજુ સુધી મળ્યો નથી, પરંતુ વસ્તુપાલે તારંગાના “અજિતનાથત્યમાં આદિનાથ તથા નેમિનાથનાં બિબ વિ. સં. ૧૨૮૪ (ઈ. સ. ૧૨૨૮) માં સ્થાપ્યાને લેખ મળી આવ્યું છે. મંદિરના પ્રાંગણમાં આવેલા એક નાના કીર્તિસ્તંભ પર કુમારપાલના છેલ્લા વર્ષ વિ. સં. ૧૨૩૦(ઈ. સ. ૧૧૮૪૮૫) લેખ છે. એ મંદિરનો જીર્ણોદ્ધારના અનેકાનેક ઉલ્લેખ મળેલા જોવામાં આવે છે. (વિસ્તૃત વિગતે માટે જુઓ, K. F. Sompura, “The Architectural Treatment of the Ajitanatha Temple at Taranga,' Vidya, Vol. XV, No. 1, pp. 27–28; મધુસૂદન ઢાંકી તથા હરિશંકર પ્ર. શાસ્ત્રી, કુમારપાળ અને કુમારવિહારો,” “પથિક,” વ. ૧૦, અંક ૧-૨, પૃ. ૫૭ 288. K. M. Munshi, Somnath : the Shrine Eternal, p. 13, Fig.1. શ્રી દુર્ગાશંકર શાસ્ત્રી મૂળ મંદિર મૈત્રક કાલનું હોવાનું માને છે (ગુજરાતનાં તીર્થસ્થાન, પૃ. ૫૭–૫૮). 284. SMTK, p. 18; R. C. Parikh, Introduction, Kavyānus'ās'ana, pp. CXXIV-CXXVI; ૨. મી. જેટ, “સોમનાથ,” પૃ. ૭૭ f. મહમૂદ ગઝનવીની ચડાઈની તારીખ માટે મતભેદો પ્રવર્તે છે. જુઓ ઉપર પૃ. ૩૪-૩૫. ૨૪૬. ગુએલ, ભા. ૨, લેખ ૧૫૫, પૃ. ૬૨-૬૩ ૨૪૭, EI, II, 437; ગુએલ, ભા. ૨, લેખ ૧૬૩ 28. SSE, pl. XLVIII ૨૪૯. Ibid., pl. XL-XLII, Figs. 1–2. નવું બંધાયેલું રોમનાથ મંદિર તલમાન તથા સામાન્ય દેખાવમાં કુમારપાલના સમયના મંદિર જેવું છે, પરંતુ એના જંધાગવામાં જેનારને શિલ્પવૅભવની ગંભીર બેટ સાલે છે. કેટલાક વિદ્વાનોના મતે ગઝનવીએ જે મંદિર તોડ્યું તે ભીમદેવ ૧ લાના સમયનું તાજું જ બનાવેલું હતું (કે. કા. શાસ્ત્રી, “પ્રભાસ : સોમનાથ, “વિશ્વહિંદુ સમાચાર” વ. પ, અંક ૩, પૃ. ૭૩-૮૪). 240. SSE, pp. 80 f., pls. IX-XII, XXXXII, XXIV, XXIX
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy