SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ મું] સ્થાપત્યકીય સ્મારક [ ૪૫ મૂળભૂત અંશે નહિવત હતા. આ સમયની આવી ઈમારતે જે કામ માટે નિર્મિત થઈ હતી તે પ્રમાણે તેઓની ઇમારત બનાવવામાં આવતી. એ સિવાય સ્થાપત્ય કે બાંધકામની દષ્ટિએ પ્રચલિત હિંદુ-જન સ્થાપત્યના સિદ્ધાંતો પર તેઓનું નિર્માણ થયું લાગે છે. પાદટીપ ૧. પ્રાચીન દુર્ગવિધાનને લગતા આવા ઉલ્લેખ મહાભારતાદિ મહાકાવ્યો, મનુસ્મૃતિ, પુરાણ, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર અને શુકનીતિમાં સંગ્રહાયા છે. વાસ્તુગૂંથે પૈકી સમરાંગણસૂત્રધાર, અપરાજિતપૃચ્છા, વિશ્વકર્મ-વાસ્તુશાસ્ત્ર, માનસોલ્લાસ, મયમત, માનસાર, નારદશિલ્પ, અગત્સ્ય-વાસ્તુશાસ્ત્ર, માનસાર, કાશ્યપશિલ્પાદિ ગ્રંથમાં એને લગતી વિશદ ચર્ચાઓ કરી છે. (વિગતો માટે જુઓ પ્ર. ઓ. સેમપુરા અને મધુસૂદન ઢાંકી, “ભારતીય દુર્ગવિધાન”, પૃ. ૨૯-૬૬.) ૨. રમણલાલ ના. મહેતા, “ગુજરાતને મળેલ શિલ્પ સ્થાપત્યને વારસ, પૃ. ૬-૬૧ 3. આની વિસ્તૃત વિગતો માટે જુઓ, જદ્ર નાણાવટી અને મધુસૂદન ઢાંકી, “ગુજ. , રાતનાં પ્રાચીન પુરદ્વારો', “પ્રવાસી”, પૃ. ૩૭-૪૨; કાંતિલાલ ફૂડ સેમપુરા, “ઝીંઝુવાડા ”, “ નવચેતન', જૂન ૧૯૬૭, પૃ. ૨૯૭–૩૦૦ તથા “ગુજરાતના બે રક્ષક દુર્ગો, “વિશ્વ હિંદુ સમાચાર, વર્ષ ૧, અંક ૩, પૃ. ૪૭–૪૯. 4. Hiranand Shastri, The Ruins of Dabhoi, pls. vii-xix ૫. R. D, pl. I, pp. 8 ff. ૬. કાં. પૂ. સેમપુરા, વડનગર કોટ અને શ્રીપાલપ્રશસ્તિ', “પથિક, સટે–એકટ, ૧૯૭૧, ' પૃ. ૮૭ થી ૯૦ ૭. IA, Vol. X, p. 160; ગુએલ, ભા. ૨, નં. ૧૪૭ ૮. જુઓ ઉપર પાદટીપ ૧. ૯. ૨. બી. જેટ, “ગુજરાતને સાંસ્કૃતિક ઈતિહાસ: ઇસ્લામ યુગ” ખંડ ૨, પૃ. ૪૦૦૮ ૧૦. ગુ. પ્રા. ઈ., પૃ. ૨૬૪ ૧૧. યાત્રા, ર૫, ૧૨, ૨૨૨, ક. ભા. દવે, “સરસ્વતીપુરાણ”, પૃ. ૧૦૫-૧૧૫ તથા સગ ૧૬ 28. Archaeology in Baroda, pp. 7 ff.; STG., pp. 137 ff. ૧૨અ કીતિ કૌમુદીમાં સેમેશ્વરે એને આકાર કુંડળી જેવો હોવાનું કહ્યું છે (સર્ગ ૨, શ્લો. ૭૨). ૩. ર. ચુ. મોદી, સહસ્ત્રલિંગ સરોવરની યોજના”, “ગુજરાતી સાહિત્ય સંમેલન,અધિવેશન હું ૧૨ મું (અમદાવાદ), અહેવાલ અને નિબંધસંગ્રહ, ઇતિહાસ વિભાગ, પૃ.૧-૧૨ ૨૪. “શ્રીપાલપ્રશસ્તિ, ગુએલ, ભા. ૨, લેખાંક ૧૪૭ | પ્રવચરિતામળ, પૃ. ૬૪; ગુમરાઈ, પૃ. ૩૦૩
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy