SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ સુ' ] સ્થાપત્યકીય સ્મારકા [ ૪૭૭ શ્રી થાપરે અસલ મન્દિરના કેટલાક ભાગાનું ઉત્ખનન કરી કુમારપાલના સમયના મ ંદિરના ગર્ભગૃહની નીચે આવેલા મંદિરનાં ગર્ભગૃહેાના અવશેષો ગાધી કાઢવા તે પરથી ઉપયુક્ત અતિહાસિક બીનાને સમન મળે છે. એમાં સૌથી પ્રથમ પ્રાચીન એટલે કે સૌથી નીચેનું સામાન્ય કાટિનું ગ`ગઢ મૈત્રક સમયનું હાવાનુ જણાયું હતું. સામાન્ય માનવું એવું છે કે આ મ ંદિરને મહમૂદ ગઝનવીએ વિનાશ કર્યા હતા. આની ઉપરના મંદિરના અવશેષ ભીમદેવ ૧ લાના સમયના જણાયા હતા. ગર્ભગૃહ અને પ્રદક્ષિણાપથ અને મડપની દરેક બાજુએ ભદ્રાદિનિમાની વિસ્તૃત ફાલનાએ વચ્ચે નદી નામની ફાલના પ્રયાજાઈ હતી તથા ફાલનામાં મુખ્ય ભદ્રની રચના સાથે સલિલાંતર વડૅ છૂટી પાડી તેમેને આકર્ષીક સ્વરૂપ આપવામાં આવ્યું હતું. દરેક દિશાના મુખ્ય ભદ્રમાં ચંદ્રાવલેાકના ઝરૂખા એની ચેાજના હતી, પરંતુ કુમારપાલના સમયના મ ંદિરનું તલદન ઘણું કલાત્મક અને વિસ્તૃત હતું. વળી કુમારપાલના સમયના મંદિર પર્ જ પામ્બ્લા કાલમાં અવારનવાર પુનઃનિર્માણ અને છદ્બારનાં કાર્ય થયાં હતાં. કુમારપાલના સમયના અભિલેખા પરથી મુખ્ય મંદિર નૃત્યશાળા, ર ંગમંડપ, રસાઇબર અને કાર્તિતારણ વગેરે મહત્ત્વનાં અંગો સાથે જોડાયેલુ હતું. મદિરની ચેાતરના વિસ્તૃત પ્રાંગણને ક્રૂરતા કાટની રચના હતી. વળી એ જ મંદિરના પ્રાંગણમાં દૈત્યસૂદન વિષ્ણુનું દિર હતું. આ મંદિરની જ ધામાંનાં ઘણાં શિલ્પ અહીંથી મળ્યાં છે. કુમારપાલના સમયમાં મુખ્ય મંદિરનું નીચેની બાબતામાં વિસ્તૃતીકરણ થયું હાવાનુ જણાય છે : (1) મદિરની સાદી પીઠનું મહાપીઠમાં રૂપાંતર થતાં એમાં અનેકવિધ થા કીર્તિમુખ, ગજથર, અશ્વથર, નરથર વગેરેની રચનાને અવકાશ મળ્યેા (ર) ગભંગૃહ અને મંડપ પ્રકાણીય રીતે જોડાતાં એ મડો વચ્ચે અંતરાલને સ્થાન મળ્યું હતું. (૩) પ્રદક્ષિણાપથમાં અને ગૂઢમંડપમાં ચદ્રાવલાકનેા(ઝરૂખાઓ)ને સ્થાન મળ્યું હતું. (૪) સ્તવિધાન અને વેદ્રિકાવિધાન પ્રશસ્ય બન્યું. (૫) મંડોવર ઉત્કૃષ્ટ કાટિનાં શિષ્પોથી મંડિત બન્યું. (૬) ગર્ભગૃહ અને મંડપના ભોંયતળિયાને મજબૂત કાળા પાષાણ વડે જડી દેવામાં આવ્યું. કુમારપાલના સમયના પ્રભાસના સામનાથ મંદિરના ગૂઢમંડપના સ્તંભાના પ્રથમ સમૂહ મોઢેરાના સૂર્યાં. મંદિરના સ્તંભા સાથે સામ્ય ધરાવે છે. આ સ્તંભોની અટ્ટાણૢ કુંભીગ્મા પર લશ અને અંતરપત્રિકાના બેવડા પર પર આસનસ્થ દેવાનાં શિલ્પ છે. આની ઉપરના સ્તંભ ષોડશકાણીય છે અને તેમાં પદ્મવેાની આકૃતિ તરેલી છે. આ ભાગની ઉપર નગરની મેાજના છે અને તેમા ઉપર ત્રિકાણાત્મક પચવા, હીરા અને
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy