SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૪]. સેલંકી કાલ ૩૦. તૈઃ સમ] [1]વતત્તય સમી માવો થયુઃ | तन्मूर्तियुक्तं तद्भ्राता [रण]स्तंभभिदं ब्यधात् । ५ સૃસ્ત્રનામનાતનુનમનઃ શ્રી[ ]વંતનાન: પુરતા નવીનં . મરીયમ] પદ્વિતીયમ માસ ધનિઃ ] સ gs: | : Poona Orientalist, Vol III, p. 29 ૩૧. કનૈયાલાલ દવે, “ગુજરાતનું મૂતિવિધાન, પૃ. ૧૫૭ ૩૨. નરોત્તમ પલાણ, “હર્ષદ : મિયાણી, “કુમાર”, વર્ષ ૪૯, પૃ. ૧૯૭ ૩૭. કનૈયાલાલ દવે, ઉપર્યુક્ત, પૃ. ૧૫૮, ૩૭૧ ૩૪. રામલાલ મોદી, ઉપર્યુક્ત, પૃ. ૨૭ ૩૫. કનૈયાલાલ દવે, ઉપર્યુક્ત, પૃ. ૧૬૦ ૩૬. જુઓ “મુદ્રારાક્ષસ ”-નાટક(૧-૧૧)માં યમપટના વર્ણન પ્રસંગમાં નીચેનો કઃ प्रणमत यमस्य चरणो किं कार्य देवकरन्यैः । एष खल्वन्यभक्तानां हरत जीवं परिस्फुरन्तम् ।। ૩૭. રામલાલ મોદી, ઉપર્યુક્ત, પૃ. ૨૭ ૩૮. કનૈયાલાલ દવે, ઉપર્યુક્ત, પૃ. ૪૨૧-૨૨ ૨૯. ભોગીલાલ સાંડેસરા, “ઈતિહાસ અને સાહિત્ય”, પૃ. ૪૦. ચક્રધર સ્વામી અને મહાનુભાવ સંપ્રદાય માટે જુઓ મહારાષ્ટ્રીય જ્ઞાનકોશ, ગ્રંથ ૧૮માં મહાનુભાવ સંકલાય; બાલકૃષ્ણ મહાનુભાવ શાસ્ત્રી, મટ્ટાનુભાવ-પથ, પ્રકરણ ૪. ૪૦. જુઓ ગ્રંથ ૨ અને ૩ માં “ધર્મ સંપ્રદાય ” એ પ્રકરણ. ૪૧. જૈન આગમો પૈકી મારવાના સૂત્ર અને સૂત્રના સૂત્ર ઉપર સંસ્કૃત ટીકાઓ લખનાર શીલાંક અથવા શીલાચાર્ય અને ઉદ્યોતનસૂરિકૃત વયાત્રાની પ્રશસ્તિમાં જેનો ઉલ્લેખ છે તે તત્ત્વાચાર્ય એ એક જ વ્યક્તિ હતા અને તેઓ જ વનરાજના ગર એવી એક પરંપરા છે (સાંડેસરા, “જૈન આગમ સાહિત્યમાં ગુજરાત.... પૃ. ૧૭૬-૭૭). “પ્રબંધચિંતામણિમાં લખ્યું છે કે “પછી (વનરાજે) પંચાસર ગામથી શ્રીશીલગુણસૂરિને ભક્તિપૂર્વક બોલાવી, ધવલગ્રહમાં પોતાના સિંહાસન ઉપર બેસાડી, સાતે અંગવાળું રાજ્ય એમને અર્પણ કરી કૃતામાં શિરોમણિપણું બતાવ્યું” (“પ્રબંધચિતામણિ, ભાષાંતર, પૃ. ૩૫). 4. એવા કેટલાક ઉલ્લેખેના સારસંક્ષેપ માટે જુઓ હરિપ્રસાદ શાસ્ત્રી, ઉપર્યુક્ત, પૃ. ૪૬-૪૭. ૪૩. સિદ્ધરાજ અને કુમારપાલને કલિકાલસર્વજ્ઞ હેમચંદ્ર પ્રત્યે પૂજ્યભાવ જાણુ છે. સમકાલીન હર્ષપુરીયા (માલધાર) ગચ્છના હેમચંદ્ર પ્રત્યે સિદ્ધરાજ ઘણે ભક્તિભાવ રાખતો. આ માલધારી હેમચંદ્ર પૂર્વાશ્રમમાં પ્રશ્ન નામે રાજસચિવ હતા (સાંડેસરા, ઉપર્યુક્ત, પૃ. ૨૧૯).
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy