SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ સુ] લિપિ [ ૩૬૧ વલણનું મૂળ પૂર્વ ભારતની લિપિ( બંગાળી)નાં લક્ષણામાં રહેલું હાઈને અને જૈન આગમા પશ્ચિમ ભારતમાં લેખનારૂઢ થતાં એ અહીં અપનાવાયુ' છે ( જુએ મુનિ પુણ્યવિજયજી, ઉપર્યુક્ત, પૃ. ૪૭.). 66 પરંતુ આ અંગે કંઈ સીધાં પ્રમાણ ઉપલબ્ધ નથી. ગુજરાતમાં પડિમાત્રાનુ વલણ છેક મૈત્રકકાલથી અપનાવાયેલું માત્મ પડે છે (જુએ “ ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ,” ગ્રૂ. ૩માં લિપિ અંગેનું પ્રદ્મરણ.). ૨૬. મુનિ પુણ્યવિજયજી, એજન, પૃ. ૪૯-૫૦
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy