________________
૩૪૮ ] લકી કાલ
[પ્ર. કાલીન સ્વરૂપ ધરાવે છે. આ મરડના જમણે અંગને ઊલટું કરવાથી બનતા મરોડ અને અર્વાચીન સ્વરૂપને પામ્યો છે. જેન હસ્તપ્રતોમાં આ વિકસિત વૈકલ્પિક મરોડ વિશેષ પ્રયોજાયો છે. એ મરડની મધ્યની આડી રેખાને ડાબી બાજુએ લંબાવવાથી બનતો મરોડ માટે મુખ્ય પ્રયોજાયો છે. આ વર્ણના ચયા ખાનાના મરોડમાં ડાબી બાજુએ ને મળતો મરેડ બન્યો છે, જે વર્ણના અર્વાચીન સ્વરૂપ તરફના વિકાસનું સૂચન કરે છે.
a અહીં પૂર્ણ વિકસિત સ્વરૂપે પ્રયોજાયો છે.
અગાઉ ટ વર્ણના પૂર્ણવૃત્ત સ્વરૂપની ટોચે શિરે રેખા જોડાતાં બનતું સ્વરૂપ પ્રચારમાં આવેલું.૧૨ અહીં પૂર્ણવૃત્તના ઉપલા બહિર્ગોળની મધ્યમાં ઉપલી બાજુએ -નાની ઉભી રેખા ઉમેરીને એ રેખાની ટોચે શિરોરેખા કરવામાં આવી છે. આથી મરોડ વિકાસના અર્વાચીન તબક્ક આવી પહોંચ્યો છે, જે અહીં મોટા ભાગના નમૂનાઓમાં નજરે પડે છે. ઉપર ઉમેરાતી રેખાને નીચેના ગોળ અવયવ સાથે ચાલુ કલમે લખવાના કારણે આ વર્ણનાં બીજાં કલાત્મક સ્વરૂપ પ્રજામાં છે.
૩ માં અગાઉ ઉપરના ભાગમાં (બીજા ખાનામાં પહેલા મરોડમાં દેખાય છે તેવો) કેદાર અવયવ બનતો હતો. આ સમયે એ અંગને પણ ગાળ મરેડે લખતાં આખોય મરોડ વર્તમાન સ્વરૂપ પામે છે.
ન ને પ્રાચીન મરોડ( પહેલા ખાનાના મરેડ)માં વર્ણને ચાલુ કલમે લખવાને બદલે ઉપરના તરંગાકારને સ્થાને સળંગ આડી સુરેખા કરવાથી બને મરોડ અહીં બહુધા પ્રજાવે છે. આ પૂર્ણ વિકસિત સ્વરૂપની સાથે સાથે વર્ણનું વૈકલ્પિક સ્વરૂપ પણ પૂર્ણ વિકસિત સ્વરૂપે પ્રયોજાય છે.
ત નું અનુમૈત્રકકાલીન સ્વરૂપ (ખાના પ નું પહેલું સ્વરૂપ) ક્યારેક માજાયું છે. ર ની માફક આ વર્ણના નીચેના મુખ્ય અંગની જમણી બાજુ સાથે ઉપરની નાનો ઊભી રેખાને જમણી બાજુએ ખસેડીને સળંગ જોડતાં બનતું પૂર્ણ વિકસિત સ્વરૂપ અહીં બહુધા પ્રજાયું છે.
૪ માં જમણી બાજુની ઊભી રેખાથી ડાબી બાજુનો મુખ્ય અવયવ ધીમે ધીમે છૂટો પડતાં અને બંને અંગોને શિરોરેખા વડે જોડતાં વર્ણ પૂર્ણ વિકસિત મોઢ ધારણ કરે છે; જોકે આ વિકસિત સ્વરૂપની અપેક્ષાએ એનાં પ્રાચીન રવરૂપ વિશેષ પ્રયોજાયાં છે.
ધ નાં અહીં પ્રજાયેલાં સ્વરૂપમાંથી એનો વિકાસ સૂચવી શકાય છે. પહેલા -ખાનાને બીજે મરોડ અને એના ઉપરના ભાગમાં નાની રેખા ઉપરની બાજુએ